________________
પચાવવાની આવડત
૨૪૧
બંગલામાં સ્નેહીઓને અભિમાન, કૃદ્ધિ અને બીજાઓને ઇર્ષા કરાવવાની ખરાબી તેમજ છુપી રીતે ચેર ડાકને આકર્ષણની ખરાબી પડેલી જ છે.
ખરાબીનું ભાન પણ જે પહેલેથી રાખ્યું હોય તો પછી એ પ્રગટ દેખાતાં વિવલ ન થવાય.
સુરેન્દ્રદત્ત રાજાએ જે પહેલેથી વિચાયુ હેત કે “ રાણુ ગમે તેવી હળ પણ એક જગતનું પ્રાણી છે, તેને ખબર કાલે ઉઠીને વિપરીત થાય તે બહારથી સારી છતાં અંદરથી માયા રમતી હોય તે માટે આપણે આંધળે રાગ નહિ કરો. અત્યારે પૂરી અનુકૂળ હોવા છતાં છુપા કર્મના ઉદય જાગી જાય તે એને પૂરી દુશ્મન બનાવી દે.આવે કેાઈ વિચાર હોય તે પાછળથી ખરાબી દેખાતાં આકુળતાવ્યાકુળતા ન થાય; સ્થિતપ્રજ્ઞતા રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org