________________
૨૪૦
સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર ખરાબ બને જ છે. પુગલને સ્વભાવ જ એવે છે. સ્વભાવને સામને શું કરે? સ્વભાવને પલટવા કે વખોડવા શુ નિકળવું ?
આ શું કર્યુ? દયાભાવ, ન્યાયપ્રદાન, કે સ્વભાવને વિચાર કેર્યો, એટલે હવે સામે દેખાતું હલકુ પચાવવાની શક્તિ ઊભી કરી.
પચાવવાની શક્તિ એટલે કે થયેલા હલકા દશનનું અજીર્ણ થઈ એ આપણામાં કઈ વિકાર જન્માવે તે અટકાવીને એના દ્વારા સારા શુભ ભાવને પુષ્ટ કરવાની શક્તિ આહાર પર શેને કહેવાય છે? એને જ કે આહાર કર્યા પાછળ અજીણુ થઈને ગેસ, અંગભંગ, ખેટા ઓડકાર, દુખાવે, ઝાડા, તાવ, વગેરે ન થયું, પરંતુ શરીરની રસ, રુધિર, વીર્ય વગેરે ધાતુઓમાં પુષ્ટિ થઈ. બસ, એવું જ કાંઈ પણ દર્શન ર્યા પાછળ કરવાનું છે. અરે દશન જ શુ કાંઈ પણ બેલવા પાછળ સાંભળવા પાછળ, કે કરવા પૂઠે પચાવવાની આવડત રાખવાની છે.
કંઈ પણ જોયું, સાંભળ્યું, બેલ્યા કે વર્યા, એને પચાવતાં શીખે; અર્થાત્ એની પાછળ મેહના વિકાર, કાયના ડકાર, મલિન લેસ્થાના શિર–રોગ, હલકટ વિચારના વાયુ વગેરે જાગવા જ ન દે; કોઈ જ અશુભ ભાવ કે દુbપ્રવૃત્તિને ઉભવા જ ન દો.
ખરાબી પહેલેથી કપ:– પચાવવાની શક્તિ નહિ હેય, આવડત નહિ હોય તો સારો માનેલે હલકે દેખાયા પછી દિલ આકુળવ્યાકુળ થશે, પત્ની, પુત્ર, પતિ, મિત્ર, બંગલે, નેકર, સારા માન્યા પછી એમ વાંધાવચકે દેખાતાં દિલ કકળી ઉઠે છે, “ અરે ! આ હલકાઈ? આ ખરાબી?” પણ ત્યાં જે પહેલેથી વિચારી મૂકીએ કે સારું એ એકાંતે સર્વથા સારૂં થતું જ હોય છે? સારામાં ય કોઈ ખરાબી છુપી પડી હોય છે. કેરા નવા કપડામાં ય રસ્તાની ઉડતી રજ ખેંચવાની ખરાબી પડેલી જ છે, રહેવાને સગવડવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org