________________
પચાવવાની આવડત
૨૩૯ હૈય, ત્યાં દયાને ભાવ નહિ, ન્યાયને ભાવ આ જોઇએ. મનને એમ થાય, “મારી દષ્ટિએ અત્યારે ગમે તેમ લાગે, પરંતુ એમની પરિસ્થિતિમાં એ યેચ પણ હોય મને કાંઈ એમની બધી પરિસ્થિતિની ખબર નથી માટે જજમેન્ટ બાંધું તો અન્યાય કહેવાય.'
પચાવવાની શક્તિ કેમ આવે? ગમે તેમ પણ તિરરકાર ગ્ય નથી, દયાભાવ કે ન્યાયપ્રદાન ક યુક્તિ યુક્ત છે, પણ આ ક્યારે બને? ત્યારે જ, કે સામાનું હલકું દેખ્યું તે પચાવવાની આપણામાં શક્તિ હોય.
પૂછે એ લાવવા શું કરવું? આજ કે :(૧) પહેલાં એ જુઓ કે દેખાતું ખોટું કેઈ સાગવસ વ્યાજબી હેવાનું સંભવે છે? જો હા, તે એને ન્યાય આપે.
(૨) જાના, સારું નથી ખોટું જ છે, તે એના પર દયા ઉભરાવા, “બિચારે છવ ! કર્મથી પીડાઈ રહ્યો છે. ખોટા માગે લઈ જવાઈ રહ્યો છે, શું થશે બિચારાનું ?' | (૩) ત્રીજું છવામાં નહિ પણ જડ વસ્તુમાં ખોટું થતુ દેખાઈ રહ્યું છે, તો ત્યાં પુદ્ગુલની શાશ્વત કળથી ચાલી આવતી વિચિત્રતા વિચારવી, “ પુગલ નામ જ એવું કે જેમાં પૂરણુ–ગલન થયા જ કરે મારામાં ય ક્યાં ભારેભાર ખરાબીએ નથી ભરી કે મારું ખોટું જોવાને બદલે એના ખરાબ તરફ દષ્ટિ જાય છે? હા, એટલું વિશેષ છે કે,
જીવને સર્વથા શુદ્ધ બનાવી દેવાય તે પછી એ કદિ ખરાબ નહિ થાય. ત્યારે કુદગલમાં આવી કોઈ કાયમી શુદ્ધિ લાવી શકાતી જ નથી કે આવી શકતી નથી.
શુદ્ધમાં શુદ્ધ બનેલા રત્નના અણુએ, કાળે કરીને પાછા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org