________________
૨૩૮
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર કેટલાક કહે છે ને કે “આપણાથી છેટું જરાય
સહન ન થાય.' આ જાતના સારાપણને સાચાપણને ગર્વ છે, ધમંડ છે. ખરી રીતે આ પણ સવશે નથી કે બધું જ મેટું સહન નથી થતુ. ાતમાં ઘણું બેડું ભર્યું છે, છતાં એ સહન થાય છે, કઈ દિ એને બહાર ગાવાનું મન નથી થતું; મન થાય છે બીજનું ખોટું ગાવાનું, એની સામે ધમધમાટ કરવાનું. આ દભ છે, “અરે ખોટું જરાય સહન ન થતુ હોય જાતમાં ખોટું કેટલુય બની રહ્યું છે, ખેટા વિચાર આવે છે, ખોટા ભાવે જાગે છે, કહી દેને બહાર! ” ના, કહે શાને? એ તો બીજાના પર સવાર થવાની વાત છે, બીજાની નિંદા કરવી છે, તિરસ્કાર કરવા છે, હલકા પાડવા છે. એમાં નીતરતો અહંકાર છે, નકરૂ” અભિમાન છે, સામા પર કેઈ દયાભાવ નહિ ફેષભાવ સળગે રહ્યો છે..
દયાની લાગણી હેત, તે એમ થાત કે “બિચારે! કે કમને પરવશ છે! જીવ સ્વરૂપે સારે હોવા છતાં કર્મ એને ભુલાવી રહ્યા છે, જીવની પાસે હલકટ કામ કરાવી રહ્યા છે ! ” લાવ, શક્ય છે તે હું એને બચાવું, ઠંડકથી સમજણ પાડું, પહેલાં પ્રોત્સાહન આપીને એનું સારૂ તત્વ પહેલાં ગાઈને એને પ્રેકલિત કર્યા પછી કહ” કે ભાઈ ! એક જરાક આટલુ ન હોય તો ઘણું બચી જવાય, ધ જશ મળે, તો તે બહુ સાત્ત્વિક છે, પરાક્રમી છે, વિવેકી છે, તમારે આટલું મોટું કાઢી નાખવું શું કઠિન છે.” વગેરે વગેરે. આવું કંઈક કહેવા ય ગયા અને સમાએ માન્યુ તો નહિ, ઉલ્લુ આપણને ઉતારી પાડ્યા, “બેસે બીજામાં ડહાપણ ન કરો, તોય દયા આવે કે અહે કર્મની કેટલી પ્રબળતા છે!”
ન્યાય આપો આ તો સામાન ખરેખર ખોટું હોય તે આ વાત છે પરંતુ, એમેય સંભવ છે, કે આપણને લાગતુ ખોટું એ ખોટું ન પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org