________________
મહાત્મા યશોધરની
તે છે તે એના કંઈક સ્વાર્થો; ને પ્રતિકુળ વતે છે તે એના કષાયે. સ્વાર્થી બુદ્ધિ અને કષાય એ મેહની ઘટના છે. હાંધતાને રવભાવ છે કે તેવાતેવા વર્તાવ કરાવે. એમાં આપણે બહુ વારી જવાની કે દુઃખ કરવાની શી જરૂર? સામે કદાચ સ્વાર્થથી નહિ પણ સજ્જનતાથી આપણું સેવા કરે છે, તે પણ એના પર ઉપકારસ્મરણ, કૃતજ્ઞતા, અને ગુણકદર કરીએ, પરંતુ હે!” ને વાહા! કેવી સરસ અનુકૂળતા મળી!” એમ કરીને ફૂલાવું'તું શું ? એ રીતે પ્રતિકૂળ વતે ત્યાં કરમાવું શું? મેહ-મૂઢતાને સ્વભાવ જ એ છે કે એમ વર્તાવે.
આમ, જડપુલના અને જીવેની કારકી મેહમૂઢતાના સ્વભાવ વિચારવાથી આપણે વાતમાં રાગ-દ્વેષ અને હર્ષ-ઉદ્વેગ કરતા શકીએ, કે એ રાગાદિ વિકારે ન જાગવા દઈએ. આ એક વિચારણા.
(૨) બીજી વિચારણા ઠેઠ લાંબે સુધી કાર્યકારણભાવની કરવાની છે. કાંઈ દેખતાં, સાંભળતાં, કે જાતમાં અનુભવતાં કેટલીક વાર આશ્ચર્ય થાય છે, ખેદ થાય છે, કે ખુશખુશ થઈ જવાય છે. શા માટે ભાઈ? ત્યાં છે એટલું વિચારાય કે આ જે જોયું, સાભળ્યું કે અનુભવ્યું, તેમ બનવા પાછળ કારણ કેણ છે? કાં તે સામાનું મરકી કરવાનું મહનીયકમ કારણ છે, અગર કે આશ્ચર્યકારી ભૂલ કરવા પાછળ જ્ઞાનાવરણકમજ કારણ છે; એમ બીજા–બીજા પણું કારણ કામ કરી રહ્યાં હોય છે. એમ આપણાં પણ પૂવકમને ઉદય કારણભૂત હોય છે તે મુજબ અનુકૂલ પ્રતિક્લબની આવે છે. એમ, કાય કારણુભાવની વિચારણા કરવાથી પછી આશ્ચર્ય એ કે હર્ષ કરવાની જરૂર નથી. કારણ હોય એટલે કાર્ય અને એમાં આશય શું? પાણીમાંથી નહિ અને દૂધમાંથી દહીં ખરું એ જોઈ કેણ આશ્ચય કરે છે? જાણીએ જ છીએ કે દૂધમાંથી દહીં બને, એમ બીજા પણ કાય-કારણુભાવને નિશ્ચય કરીએ, પછી આયી -ચમઘરે કરવાની જરૂર નથી. એમ ખેદ કે હર્ષ પણ નહિ કરવાના. એ માટે પણ આ કાર્યકારણભાવને વિચાર ઉપયોગી છે. કેઇએ કઈ પ્રતિકૂળ આદર્યું, ત્યાં ઝટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org