________________
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર સગવડ-પ્રેરણા આપી જીવની જે ભાવકત્વ કરાય છે એ છુપી મૂરતા છે.
ત્રાહિત જે નહિ કરે એટલું સનેહી ગણાતા કરે છે! માટે જ એવા સંસારમાં તત્ત્વજાગૃતિ અને પુરુષાર્થ એ જ કર્તવ્ય છે;
અને સ્નેહીને પણ એજ ભણાવવા જેવું છે, જેથી એ છુપી ક્રૂરતા અજા પણ ન કરે.
નયનાવવિએ રાજાને જીવનભર મેહિત તે કર્યો જ છે, પણ અંતે ઝેર દઈ ગળું ટૂંપીને એ આદધ્યાનમાં મૂક્યો કે વગદાયી સુદર ચારિત્રભાવના વિસરી ગતિદાથી દુર્યાન સવીકાયુ. પરિણામે મેરલીના પેટમાં પુરવું પડયું.
અહીં એક તાવિક વિચાર છે કે પત્ની પહેલેથી દુશમન હત, સ્નેહવિનાની અને કલેશકારિણું હેત, તે રાજા દુર્ગાનમાં પડત ખરે? સંભવ છે, કદાચ ન પડત; કેમકે હૃદય પહેલેથી એના તરફ ઉદ્વિગ્ન હાઈ ચારિત્રભાવનાથી વિરક્ત બનેલું એ આવું કાંક થતાં એમ જ વિચારત કે “ આ ઝેરગ કરે એ સહજ છે, એમાં કાંઈ નવાઈ નથી. પરંતુ અહી તે પહેલાં સ્નેહી અને પછી વેરી થઈ દેખાઈ; તેથી એ પચાવવાની શક્તિ ન રહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org