________________
-
-
-
-
-
-
-
સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ
૨૩૫ લાવે છે. દેશવિરતિના લાવ પ્રગટાવવા પણ એનાં લક્ષણભૂત આચાર અને ગુણેની મહેનત કરવાની છે. એવી જ આ હૃદયપલટાની વાત છે કે ભૂલેને, પાપને સાચે સંતાપ, ઇકરાર અને એમાંથી છૂટવાની જવલંત તેમના એ લક્ષણેને જગાવીએ એટલે લક્ષ્ય હૃદય પલટો જાગ્યે જ સમજે.
રાણી નયનાવલિમાં હૃદયપલ નહતો, એની સંયમ લેવાની વાતે સુરેન્દ્રદત્ત ભૂલો પડી ગયા. ઝેરને ભેગ તે બન્ય તે બને, પણ વિદથી ઝેર ઉતરી જીવી જવાને સમય ન રહે માટે બળાત્કાર ગળચી કુપાઈ તત્કાળ મૃત્યુ પામવાની દશામાં મૂ કાપે. કાણે આ. કયું? કહેવાતી સગી પનીએ ! સગી પત્ની જવવામાં સહાય કરનારી ગણાય કે મારનારી?
પરંતુ સંસારની આ વિચિત્રતા છે, કે કેઈના પર તમે લાખ ઉપકાર કરે, પણ એને સ્વાર્થ અડે આવે, સ્વાર્થ ઘવાતે દેખાય ત્યાં એ તમારે અજોડ દુશ્મન બની બેસે.
સ્વાર્થ સલામત છે ત્યાં સુધી સ્નેહી સ્વાર્થ ભંગાતે દેખાય ત્યાં એજ વેરી.
બીજા વેરી કદાચ એટલું ભયંકર ન કરે જેટલું આ કરે. રજાના મેહા દુમન રાજા લડાઈ કરી એનું રાજ્ય પડાવી લેતા, એને નજરકેદમાં રાખતા, પણ ખાવા પીવા સારી સગવડ દેતા; આ સ્તહીરી તે ઝેર આપે છે, વધુમાં ગળચી દાબી પ્રાણ કાઢી નાખે છે! એટલે માત્ર રાજ્યદ્ધિ નહિ, માત્ર પ્રાણુ નહિ, પણ આખે મનુષ્યભવ અને ધર્મસાધનાની ઊંચી તક પૂંચવી લઈ દીર્ધ દુર્ગતિમાં જકડી દે છે.
આ પ્રગટ કુરતા છે; સીધું દેખાય કે ઝેર આપી ગળચી દાબી મારી નાખવાની ક્રૂરતા કરી.
પણ છૂપી કૂરતા જાણે છે? મહામોહમાં ફસાવી, રાગદ્વેષવાસના-વિકારેની ભરપૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org