________________
૨૩૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પ્રબળ ભવનિવેદની આતશ જગ્યા વિન, આપણે કહીએ કે
મારે મેક્ષ જોઈએ છે, ધર્મ જોઈએ છે.” એ સ્થાન માત્ર છે, હાદિક સંવેદન નહિ. સંસાર ન ગમે તે જ મેક્ષ ગમે. પા૫
સ્થાનક-વિષય-કષાયે ખટકે તે જ ધર્મ ખરેખર રુચે. એટલે નિવેદ જગાડીને ઉભગેલા દિલને મેક્ષ અને ધર્મમાં ઠારવાનું છે, પછી ત્યાં ઠેઠ ઈન્દ્ર સુધીના કે અનુત્તર વિમાન સુધીના સુખ પણ સંસારના જ ને? માટે એના પર આકર્ષણ નહિ કિન્તુ અભાવ થશે, સરવાળે દુઃખરૂપ લાગશે, અને એક માત્ર નિભેળ, સહજ અસાંગિક અનત શિવસુખની તમન્ના જાગશે. આ છે સંવેગ - (૫) પ્રશમ - સંવેગની પ્રાપ્તિ થઈ, એટલે ઉપશમ, પ્રથમ, સમગુણ પ્રગટવાને અવકાશ મળે છે, ત્યાં પછી હૃદયમાં એવા શાંત રસની છોળે ઉછળે છે, હૈયું એવું પ્રશાનત બની જાય છે કે બેટા અપરાધીના પણ અહિતની ભાવના થતી નથી.
અપરાધી શું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ કેમકે (૧) અપરાધી, આપણુ જ કર્મના વાંકે છે, (૨) આપણે સંસારમાં છીએ, મેક્ષ પામ્યા નથી માટે છે. (૩) એ પણ પિતાના કર્મ અને મેહશત્રુથી પીડિત છે.
(૪) આપણા માલિક અરિહંત પ્રભુએ એને ખરે દુશ્મન નહિ, પણ આપણે કર્મ અને મેહને જ ખરા દુશ્મન તરીકે કહી અપરાધીનું અહિત ચિંતવવા ના પાડી છે, એવી તારક જિનાજ્ઞાના પાલનમાં જ શ્રેય છે..વગેરે.
મટે અપરાધીનું બૂરૂં ઈછાય નહિ. આમ હદય શાંત સ્વસ્થ બને, અશાંતિના મૂળભૂત પરપદાથે માત્ર પ્રત્યેની આસ્થા ઊઠી જઈ સ્વસ્થતા પ્રાપ્ત થાય એ પ્રશમ ગુણ છે..
આ પાંચ ગુણ એ સભ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે. પરંતુ લક્ષણ એટલે ઉપાય પણ છે. બધીય જહેમત એને પ્રગટાવવા વધારવામાં કરવી જોઈએ. મન ન માને તે પણ મન મારીને એની મહેનત સતત ચાલુ જોઈએ. તે અશક્ય કે દુશચ શુ છે કે સમ્યકત્વ પ્રાપ્ત ન થાય? લક્ષણેની મહેનત લક્ષ્યને તાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org