________________
સુરેન્દ્રદત્તનું કરુણ મયુ
૨૩૩ જે ભાખ્યું તે જ સાચું છે, શક વિનાનું છે. જિન પ્રવચન એ જ આ વિશ્વમાં યથાર્થ છે,
'एसेवं अट्ठे परम8 सेसे सव्वं खलु अनिठे' જિનાગમ એજ મારે ઈટ છે, પરમ ઈષ્ટ છે, એ જ હિતકારી છે, પરમ હિતકારી છે, બાકી બધું જ અનિષ્ટ છે, અનર્થરૂપ છે.” આવી ૬૮ શ્રદ્ધા, સચેટ ધર્મ રંગ હાદિક પ્રબળ આસ્થા, એ આતિક્ય છે.
(૨) અનુકંપા - એ લાવીએ એટલે જિનપ્રવચને ઓળખાવેલા જગતના બે પ્રકારના દુઃખી છો પ્રત્યે અનુકંપા યાને દયાભાવ જન્મે છે. બે પ્રકારના દુઃખીમાં, એક દુઃખી ભૂખ-તરસરેગ-પરાધીનતા-વિટંબણ-ત્રાસ વગેરેથી દુઃખી છો પાપઅમદાષ-દુગુણેથી પીડાતા છે. બંને જાતના છોમાંથી કેઈનીય પ્રત્યે દ્વેષભાવ નહિ કિન્તુ દયાભાવ - બિચારા કેવા પીડાઈ રહ્યા છે. એમના એ દ્રવ્ય-ભવ દુઃખ દૂર થાઓ. જ્યારે હુ એમના દુઃખ ટાળુ ! એવી લાગણ-એ અનુકંપા છે. આ કેળવવા માટે પણ સદા તત્પર રહેવાનું.
(૩) નિર્વેદ - અનુકંપા આવે એટલે એમ થાય કે “અહો ! આ સંસાર કેવે છે, એમાં દુઃખ ભરચક ભર્યા હોવા છતાં જીવે એના મૂળ કારણભૂત વિષય-કષાયો સંગ મૂકતા નથી, ને ચારે ગતિ એ રાશી લાખ યોનિઓમાં નિરાધારપણે ભટક્યા કરે છે ! કે ખતરનાક સંચાર ! કેવા આત્મઘાતક વિષય-કષાયે ! ” એમ એના પર હૃદયને ઉગ ઊભું થાય, એ ભવકેદ અને વિષયકષાયના બંધનથી છૂટવા તાલાવેલી જાગે, એનું નામ નિવેદગુણ છે. નિર્વેદ એટલે સંસાર અને સંસારના કારણભૂત અઢાર પા૫સ્થાનક પ્રત્યે સુગ, અરુચિ, તિરસ્કાર, અકળામણ અને છુટવાની આંતર ઝંખના.
(૪) સવેગ – આ નિવેદ ખરેખર પ્રગટે તે પછી એના અંતરૂપ મેક્ષ અને મેક્ષના ઉપાયભૂતા શ્રતધર્મચારિત્રધર્મ ઉપર સાચી પ્રીતિ થાય; એ પાળવાની હાદિક અભિલાષા પ્રગટે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org