________________
૨૩૨
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર વાની જરૂર નથી; કેમકે હજી પુરુષાર્થ આપણા હાથમાં છે. પુરુષાર્થ એ, કે એ લક્ષણ લાવવા માટે મારે મથવાનું. લક્ષણ એજ ઉપાય છે. શાસ્ત્ર સમ્યકવિના શમ-સંવેગ વગેરે પાંચ લક્ષણ કા; એ લક્ષણે જ સમ્યક્ત્વ લાવવાના ઉપાય બની શકે છે અને,
ખરે પ્રયત્ન પણ એ છે કે સમ્યક્ત્વ જે લક્ષ્ય છે તેના માટેની મહેનત તે ખરી, પણ સાથે એનાં લક્ષણ વિકસાવવા માટેની મહેનત વધુ થાય.
લક્ષણની ઉપેક્ષા કરીને કરેલી લયની મહેનત માથે પડે છે. માટે લક્ષણ પ્રાપ્ત કરવા મથે, લય આપોઆપ સધાશે.
સમ્યગ્દશનનાં પાંચ લક્ષણ
સમ્યગ્દર્શન એ દશમેહનીય કર્મનાં ક્ષોપશમ દિથી નીપજતા આત્મિક શુભ પરિણામ છે. એ આપણે જગાવ છે, તે શાસ્ત્ર એનાં જે શમ-સંવેગ-નિવેદ-અનુકંપા અને આસ્તિકય, એ પાંચ લક્ષણ કહ્યાં છે, એને જગાવવા વિકસાવવામાં ભારે પુરુષાર્થ કરવાની જરૂર છે. શાસ્ત્ર કહે છે કે આ લક્ષણોને કેમ વિશેષતાની અપેક્ષાએ છે, અર્થાત શમ, પ્રશમ એ સી થી વિશિષ્ટ ગુણ છે, એનાથી ઉતરતો ગુણ સંવેગ છે, એનાથી ઉતરતે નિદગુણ છે.એમ છેવટે આસ્તિક્ય છે. પરંતુ ઉત્પત્તિકેમ પાછળથી છે, એટલે કે આસ્તિકય પહેલુ ઉત્પન્ન થાય છે, એના ઉપર સાચી અનુકંપ પ્રગટે છે, એના પર નિવેદ આવે ત્યારે જ સાચે સંવેગ જાગે છે, અને તેના આધાર પર જ પ્રથમગુણ પ્રગટ થાય છે.
(૧) અતિ લાવવા માટે જે જિન ભાખ્યું તે નવી અન્યથા”
'तमेव सच्च निस्मंक जं जिणेहि पवेइयं આ ભાવ ઊભું કરવાનું છે, “ભગવાન જિનેશ્વર દેએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org