________________
૨૩૧
-
-
- -
સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ
જાતનાં ગુણ ગાવા દેઈ બીજો જન્મ રાખજે, આ જન્મ તે ભૂલને કરાર કરવાનો જ રાખ;
સંતાપ કરવાને જ રાખ, સંતાપ પણ કેવો? દુનિયાની બીજી બેટમાં થાય એ કરતાં કઈ ગુણે, અને ભવિષ્યમાં ભૂલ ન કરવાની તીવ્ર તાલાવેલીવાજો !
એ ભૂવને સંતાપ, ઈકરાર અને ભૂલ હવે ન કરવાના કોડ – આ ત્રણ વાનાં થાય તે હૃદયપલટો થયો માની શકાય.
અનાદિના પાપી હદયને પ થયે એટલે તે ભવસાગર મટી ખાબે ચિયા જેવડ થઈ ગયે.
કરે છે? તે પાપના હાર્દિકે ઈકરાર, સળગતા સંતાપ, અને પા૫ ટાળવાની તીવ્ર તાલાવેલી કેરા.
જ્યાં પાપને આજના યુગનું બહાનું કાઢી પાપ તરીકે માનવાં જ નથી ત્યાં હાર્દિક ઇકરાર ક્યાંથી આવવાના ?
જ્યાં પાપથી દેખાતા અર્થકામના લાભ ઉપર લેપટતા છે, ત્યાં પાપના સળગતા સંતાપ શું આવે?
જ્યાં પા૫ રાખવામાં કોઈ વાંધો જ નથી દેખાતે ઉદ્ધ આબાદી દેખાય છે, ત્યાં પાપ ટાળવાની તીવ્ર તાલાવેલી જામે જ ક્યાંથી ? રોગ મટાડવાની ભારે તમન્ના હોય, પણ પા૫ કાઢવાની કેાઈ તમન્ના?
હૃદયપલ્લાનાં આ લક્ષણ છે, એ રાણું નયનાવલીમાં ક્યાં હતા? જે નહિ, તે હૃદયપલટો શાને, અને એના પર ભરોસો
ત્યારે આપણામાં એવાં લક્ષણ ન દેખાય એટલે મુંઝવણ થાય કે તે પછી હદય પદે ક્યાં છે? અને એ વિના ગુણસ્થાનકની પાયરીએ થવાની વાતે ય શી? પણ મુંઝવણ કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org