________________
૨૩૦
થી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર શાથી? રાણી પર બેટે વિશ્વાસ મૂકે તેથી. શું રાણીનું એકવાર દુરિત દેખ્યું પણ પછી ચારિત્ર લેવાની તૈયારી બતાવે છે તે વિશ્વાસ ન મૂકાય ? ના દેખ્યું એકવાર, પણ પેલા કૂબડાના વચનથી કલ્પવું જોઈતું હતું કે આવું તે કયારનુંય ચાલતું હશે. એને હૃદયપ એકાએક એવા તે શી રીતે થયો મનાય કે દુરાચારના ચડસમાંથી એકદમ છૂટી એણે મહાસંયમ-બ્રહ્મચર્યમાં જવાનું હદયથી નક્કી ક્યું છે ? કઈ રાત્રિ કાળુ કરતી હશે! રજા જાગતા હોય ત્યાં સુધી પડી રહે, રાજ ઉઘે એટલે જાય, પાછી આવીને ઉઘતા રાજાને કાલાં કરે. રાજાને ગધ નથી, નજરે જોયું ત્યારે જાણ્યું. હવે એકલામાં પલટો થયે હૈય તેવું લક્ષણ નહતુ. એ ચારિત્ર લેવા માત્રના શબ્દથી મનાય નહિ.
આપણે પણ ઘણું ઘણું ભૂલમાં પડયા છીએ, છતાં આપણુમાં ઉન્નતિને અનુકૂળ હૃદયપલટો થયે છે એ જોવા તપાસવું પડે. જ્ઞાનીએ દયાળુ છે, તે કહે છે કે ભયંકરમાં ભયંકર ભૂલવાળાને પણ ઉંચે આવવાને અવકાશ છે, પણ પહેલાં હૃદયપઢો જોઈએ. એ ન હોય તે ઉન્નતિની ટિકિટ નહિ મળે. આપણામાં હૃદયપલ્ટો છે કે નહીં, તે શી રીતે ખબર પડે? પડે; ખુલ્લે ઇકરાર કરાય. ખુલા દિલે કહેવાય છે. શું સંતાપ જોરદાર છે? પૈસા કે તબિયત ખેવાથી જે હૈયું નથી બળતું ને હૈયું આપણી ભૂલો બદલ બળે છે? ભવિષ્યમાં હવે આવી ભૂલો ન થાય તે સારૂં, એમ હૈયુ પેકાર છે? નસ પરી ફેકલી થઈ હૈય ત્રાસ પોકરાવતી હોય અને પાછી એટી થઈ ગઈ તે આંખમાંથી આંસુ પડે છે. પણ ડેાકટર મલતાં કેટલી ફોડી નાખી તે દિલ કહે છે? કે હવે જીંદગીમાં આવી છેલ્લી ન થાય તે સારૂં ! બસ, તેવું દિલ કહે છે કે હવે આ ભૂલો ન થાય તે સારૂં?
ભૂલને સંતાપ અને ઈકરાર શીખે જાતનાં ગુણનાં ગીતડાં ગાવાં રહેવા દ્યો. મનને સમજાવી દો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org