________________
સુરેન્દ્રદત્તનું કરુણ મૃત્યુ
સમરાદિત્ય કેવળી ભગવાનને જીવ ચેથા ભવમાં ધનકુમાર મુનિ યશોધર મહાત્માનું રોમાંચક ચરિત્ર સાંભળી રહ્યો છે. મુનિ કહે છે, “પનીએ ઝેર દીધા પછી હું અકથ્ય-અતુલ વેદના ભોગવી રહ્યો છું, માણસે દીદને તેડવા ગયા છે, અને અહી પની ટીદ આવે તે પહેલાં જ મારી રહ્યા સહા પ્રાણ કાઢી નાખવા પેરવીમાં પડી છે. પણ એને વિલંબ ક્યાં પાવે એમ હતા ? રાજભવનમાં ડૌદને લઈ આવતાં શી વાર લાગે ? એ તો જાણે ગભરાટમાં ઉપરના વસ્ત્રાને ફેકતી કેશ છૂટા મૂકીને છાતીને માથું પીટતી પીટતી, ને “હે આયપુત્ર ! હે આર્યપુત્ર હાય ! આ તમને શું થઈ ગયું ?.” એમ પેકારતી આવી.
કેવો ખેલ છે ! સંસારમાં આ નવું નથી. માટે જ ડાહ્યા માણસે એવા સંસારથી ઉભગે છે. રાણીના કપાતને જોતાં બીજાને એમ લાગે કે રાજા તે મરવા પડયા છે. પણ આ રાણીએ કાંક શેકના આઘાતથી મરી ન જાય ! પણ આવા પ્રસંગે કેણ રેકે એને ? એ તે પહોંચી રાજા પાસે સ્ત્રી જાત, માયાના બધા ખેલ આવડે છે. આકદ કરતી સીધી પડી રાજાના શરીર પર, ને વહાલ કરતી ગળે બાઝે છે. કપાત ચાલુ છે, નાથ ! આ તમને શું થઈ ગયું ? અરેરે ! તમે તે બધાને સંભાળનાર ને મારા પ્રાણુથી અધિક પ્યારા ! તમને આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org