________________
થાવર ચંડાલને પ્રસંગ
૨૨૭ થાવર ચંડાલ હાથ જોડી પ્રણામ કરે છે, પૂછે છે, “હે ભાગ્યશાળી! ફરમાવે છે હુકમ છે? હું જ થાવર ચંડાલ છું.”
શેઠને છેક માતાના વચનથી માંડીને બધી હકીકત કહી બતાવે છે, તે વાશી ખાયે જાય છે, દુઃખી થઈશ” એને અર્થ પૂછે છે.
ચંડાલ ખુશી થઈને કહે છે “વાહ, અહં ભાગ્ય મારાં કે આપ મારા આંગણે આ માટે પણ પધાર્યા છે, પરંતુ જવાબ એમ નહિ દઉં.'
પાછી વિમાસણ થઈ, “માએ આચાર્ય મહારાજ પાસે ધકેલ્યો, ને આચાર્ય મહારાજે થાવર ચંડાળ તરફ મેક. ત્યારે અહીં હજી ચંડાળ કહે છે, “જવાબ એમ નહિ દઉ' તે એક ઉત્તર આપવામાં હજીય શુ બાકી છે?” ચડાળ કેમ ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org