________________
૨૨૬
શ્રી સમરાદિત્ય યશોધર મુનિ ચરિત્ર છતાં એને વાલેસરી કેમ માન્યા? કહે એટલા જ માટે કે પુણ્ય કમાવામાં પુણ્ય એટલે? કર્મક્ષય, એની કમાણી કરવામાં સહાયક થતા લાગ્યાં, તેથી વાલેસરી લાગ્યા. જૈનશાસન આપણને આ લેખું આપે છે.
વેપારી બિચારે રૂપિયાના કાટલે માપનારે, તે પરદેશી પા૫રૂ૫ લાગે છે, એટલે મેટું બગાડી કહે છે, “અહી શુ પૂછે છે? જા, જાઓ, આમ આમ થઈને આમ આમ જ ત્યાં મળશે થાવર ચડાલ.”
પેલાને તે આટલુંય ઘણું લાગ્યું, બતાવેલ દિશાએ ચાલે અને થાવર ચંડાલના ઝુંપડા આગળ આવી ઊભે. બૂમ મારે
થાવર ચડાલ છે કે ?'
અડાલ બહાર આવી જુએ છે કે કેક અજાણ્યો માણસ છે, પણ કપાળમાં કેશરને ચાલે છે તેથી સાધાર્મિક જાણું ખુશી ખુશી થઈ ગયે, થાવર ચડલ શ્રાવકધર્મ પામે હતા. એટલે એને મન કાકા મામા કરતાં સાધર્મિક ખરે કિંમતી સહન લાગે એમાં નવાઈ નથી. જુએ, પેલો દુકાનદારેય શ્રાવક હતો. આ ચંડાળ પણ શ્રાવક છે. કેટલા બધે ફર? અને મન સાધમિક જાણે ગેળનું ગાડું ! - તમારે પણ એમ જ છે ને ? જે ખુશી કાકા-મામા કે ફક દેનાર ભેટતાં ન થાય એ સાધર્મિકને જોતાં થાય છે ને? પેથડ શાહ મહામંત્રી હાથીના હૈદે સવારીએ નિકળ્યા હોય ત્યાં રસ્તામાં નવ સાધર્મિક જોતાં નીચે ઉતરી જઈ એને વહાલથી ભેટી પડતાત્યારે એ તો વાત છે કે
જે સાધર્મિક એવા હૃદયમાં નથી એંટી જતા તે ભગવાન ચોંટી જવા કયાં સસ્તા છે? ભગવાનની રૂએ સાધર્મિક આપણ સાચાં સગાં છે. ભગવાન બહુ ગમે છે, તે ભગવાનના સેવક, ભગવાનના પૂજક પણ બહુ ગમે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org