________________
થાવર ચંડાલને પ્રસંગ
૨૨૫ જાયફળ, પૈસાની ચાહ, ને ત્રણ સોનું તેલ. વકરે જ છે ત્યાં શેઠને જવાબ આપવાની કયાં કુરસદ કે પરવા છે? ઉલટું મનને એમ થાય છે કે અત્યારે આ પાપ કયાં આયુ ?” બિચારે પરદશી માણસ અજાણે છે, તે પૂછે છે, એ જાણે પા૫ માથે પડયું લાગે છે! જેની પાસેથી નાણાંપાણ ન મળે એમ હેય તે “પાપ”, કાંઈ સ્વાર્થ સધે એમ ન હોય તે “પાપ”! અને એક જમણુની ટિકિટ આપે તોય વાલેસરી ! એમજ ને? કેવું સામ્રાજ્ય છે પડનું! “પાપ” તો એ લાગે કે જે આપણને પાપમાં જોડવા હેય, નિંદા કુથલી કરવા આવ્યો હોય, જૂઠ બે લાવવા આવ્યું હોય ત્યાં એમ થાય કે “આ પાપ કયાં આયું? જીવનમાં બ્રહ્મચર્યનાં મહાન મૂલ્ય સમજતો હેય એને વિષયાંધ પરની વેવાં કરતી આવે તે લાગે કે “ આ પાપ ક્યાં લાયું ? કઈ લડવા આવે, કષાય કરાવવા આવે તે એમ થાય કે “આ પાપ ક્યાં આવ્યુ ?' ત્યારે આ વેપારીને પરદેશી જરા પૂછી રહ્યો છે એ “પાપ” લાગે છે !
જીવનાં, આવે ૨ડે માનવભવ મળવા છતાં, ઉત્થાન કેમ નથી થતાં ? મૂળમાં લેખાં ને હિસાબ જ ઊંધા માંડી મૂક્યા છે, માટે તે. એ સુધરે, સીધા થાય તે ઉત્થાનની દિશા લાગે, રમતિયાળ બાળક નિશાળે જવા લાગે છે અને એને સમજાય છે કે “રમત એજ સર્વસ્વનાં લેખાં ઊધા હતાં, “ભણતર એજ સર્વસ્વ એ લેખું બરાબર છે, પછી વિદ્યાપ્રાપ્તિના ઉત્થાનને માગે તન-મન જેડે છે. એમ અહી અનાદિના ઊંધાં લેખાં
સુધરે,
“પાપને “વાલેસરીનાં માપ રૂપિયા-આના-પાઈથી ન મપાય, પણ આપણે આત્માને પાપ પુણ્ય કમાવામાં કેવા સહાયક થાય છે, એના પર મપાય”
એમ થાય ત્યારે કલ્યાણનાં ઉત્થાનના માર્ગ ખૂલે. મહાપુરુષોને ઉપસી કરનાર કાંઈ ઉપદેશ દેવા દ્વારા કે બીજી રીતે સહાયક થવા નહોતા આવ્યા, ત્રાસ વરસાવવા આવ્યા હતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org