________________
થાવર ચંડાલનો પ્રસંગ
પેલે શેઠને છેક વિચારમાં પડે છે કે રેજને રેજ તાજી રાઈ જમાડનારી મા આ શુ કહા કરે છે કે “દિકરા વાશી ખાયે જાઓ છો, દુઃખી થશે?’ માને પૂછે છે, “ તુ શુ કહેવા માગે છે?”
માતા કહે છે “ ભાઈ! એને અર્થ તે આચાર્ય મહારાજ કહેશે.” માને દિકરા પાસે ઊંચે ધર્મવેપાર કરાવે છે અને તેથી આચાર્ય મહારાજની ભલામણ કરે છે.
કરે હવે તત્પર થશે તે ઉપડ્યો આચાર્ય મહારાજ પાસે, ને ત્યાં જઈ વંદના કરી અથ પૂછે છે. ત્યારે આચાર્ય મહારાજ કહે છે. એને અથ અમુક ગામમાં થાવર ચંડાલ રહે છે તે કહેશે.”
જા બિલાડી ભા ભ” જેવું થયું. પણ હવે અર્થ જાણવાની લગની લાગી છે, તે માતાને પૂછી ઉપડ્યો તે ગામમાં થાવર ચંડાલને પૂછવા ગામમાં પેઠે. નાકા પર એક વાણિયાની દુકાન છે, સારે માણસ ધારી એને પૂછે છે,
“શેઠ થાવર ચંડાલનું ઘર કયાં ?” પાપ અને વાલેસરી :-- અહીં શેઠ ઘરાકને પતાવવામાં પડી છે, બે કૌસાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org