________________
જીવનને ઉદેશ શું છે?
બીલ ચઢતાં જાય તે શું હદ બાંધે છે ખરા કે બસ હવે દવા બંધ કરો ? ના, તેના વિના તે ન ચાલે, ” એમ કહે છે. ત્યાં હદ નહિ બાંધવાની; તે પછી અહી આત્મામાં તે હજારગુણી, લાખગુણ બિમારી છે, એની દવારૂપે ધર્મમાં હદ કેમ બંધાય? શું મનને એમ થાય નહિ કે “પહેલા પાપ બેહદ કર્યા હવે ધર્મ બેહદ કરૂં, પૂવે ગુસ્સા અમાપ ર્યા, તે હવે ક્ષમા અમાપ રાખવું પહેલા રાગ પારાવાર ર્યા, હવે વૈરાગ્ય અપરંપાર કેળવું; આજ સુધી ઇર્ષા–અસૂયા બહુ કરી, હવે હત માવ, ઉદારભાવનો ધોધ વરસાવું...” પા૫ અમાપ ર્યા છે ને ધર્મ અમાપ કર પડશે. માસું પૂરું થાય છે ને સંતોષ થઈ જાય છે કે “ધમ ઘણે કર્યો, હવે શાતિ રાખે આ દેખીએ છીએ અમે એટલે અમને પણ કેડ કર્યા વિના રહેવાતું નથી કે આ ભાગ્યવાનને પમાડાય એટલું પમાડી દે: ધર્મમાં લિમિટ બાંધવી રહેવા દ્યો ”-એમ ઠસાવી દે.
ધમનીય સીઝન કોક વાર આવે :ઘણને બાકી હશે આંબેલ વર્ધમાન તપનો પાયે અને એના પર આગળ ચણતર. ઘણાને બાકી હશે જીવનમાં એકવાર પણ વિધિપૂર્વક લાખ નક કારનો જાપ, ભૂખ્યા રહીને કે લખું ખાઈને નહિ, રોજ ખીર ખાઈને હે. સીઝન કકવાર આવે છે, વિશાળ સંસારમાં ધર્મની ઊંચી સામગ્રી અહીં મળી છે, એને ઊંચે વેપાર નહિ કરી લે, ઊંચા પુણ્ય નહિ કમાઈ લે, તો પછી બીજે ક્યાં અને ક્યારે કરશે ? કાવે કહે છે,
" નભવ નવર સેલ મણું, વણઝારા રે પ બને કરજે વ્યાપાર, અહો મેરા નાયક : રાન વન સંવરતણી, વણઝારા રે પ હી ભરજે ઉદાર, અહે મેરા નાયક રે ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org