________________
૨૨૨
શ્રી સમરાદિત્ય , યોનિ ચરિત્ર * બિચારે મહાલહેરમાંથી ગયે !” આ ? અરે ! છ હોત તો જતની વધુ કતલ સિવાય બીજું શું કરવાનો હતો ? દયા તો એ આવવી જોઈએ કે • બિચારો ધર્મ કમાયા વિના ગયો ! ટી સંસારયાત્રામાં એનું શું થશે ? વધુ જીવે હત અને કેક ગુરુને ભેટ હોત તો ધર્મ પામી જાત ! હવે શુ પામે ? માનવભવેથી ભ્રષ્ટ થયા પછી એ અવસર ગયા. ' આ લેટેત્તર દષ્ટિની દયા છે.
આપણે કદાચ એ ગરીબ હોઈએ છતાં ધર્મસાધનામાં એતપ્રેત હેઇએ તે મહાતવંગર છીએ. આની ખુશી મગજ પર રહેવી જોઈએ. એ પછી આવા કપરા કાળમાં પણ આપણે મસ્તી અનુભવી શકીએ. દુનિયા પાક મૂકે છે, પણ આપ મસ્ત હોઈ એ; કેમકે વીતરાગના ધર્મની સાધનાનું મહાધન સંચિત કરી રહ્યા છીએ. આત્માને મહાશ્રીમંત બનાવ હોય, પવિત્ર બનાવે છે, તે આ કર કે રોજીંદા જીવનમાં પણ ભરચક ધર્મ સાધના અને ગ્રેવીસે કલાકની માનસિક ધમસાધના ચાલુ હોય તેમજ તૃણ, મદ, મત્સર, માયા જૂઠ, અનીતિઅન્યાય, વગેરે દુર્ગુણોને ખાસ કરીને કે મકે કચરતા ચાલીએ, ઉભવા જ ન દઈએ.
- રાજ સુરેન્દ્રદત્તનો પ્રસંગ રસાવધાન કરે એવો છે. પત્નીએ કર દીધું છે, માણસે દદને તેડવા ગયા છે, રાજા બેભાનપણે કારમી વેદના ભોગવી રહ્યો છે. ત્યાં રાણીને વસવસે થયો કે વેદ આવીને કદાચ આને જીવાડી દેશે તો ? માટે મન માં ઘાટ ગેટવે છે કે “ વેદના આવતાં પહેલાં આને ખત્મ કરી દઉં.' દુષ્ટતાની કેદ છે. ?
ધર્મ નાં લિમિટ બંધાય :--
આપણા જીવે પણ પૂર્વભોમાં આવા કે બોલ ખેલ્યા હશે. ત્યાં જે દુષ્ટતાની હદ નથી રાખી, તે અહીં ધમપણાની હદ શા માટે રાખી એ ? બીમાર પડો ને ઉપરા૫ર ડાક્ટરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org