________________
૨૨૧
જીવનને ઉદેશ શું છે?
૩. જીવાદિતત્વ અને વેગ આદિ પદાર્થોનું ચિંતન. ૪. તત્ત્વદષ્ટિએ અવલોકન. પ, અનિત્યતા આદિ કે મૈત્રી આદિ ભાવનાઓ. ૬. મહાપુરુષોના પરાક્રમ, ગુણે, સુકૃતો. ૭. તીર્થંકર પ્રભુ આદિનું સળંગ જીવન ૮. શત્રજયાદિ તીર્થયાત્રા ૯. સ્વદુર્ગુણ-દુષ્કૃત્યના પશ્ચાતાપ ૧૦. દર્દભરી પ્રાર્થના ૧૧. નવા નવા શુભ મનાથ ૧૨. ભક્તિ કે વૈરાગ્યાદિની કાવ્યરચના ૧૩. વિષય-પરિગ્રહ-આરંભ-કષાયના ખેદ.
વીસેય કલાકના માનસિક ધર્મની સાધના શરૂ કરી દે. પછી તો ખોટા વિચારે, ચિત્તની ચંચળતા કષાના જોર, વગેરે ક્યાંય દૂર ભાગી જશે, મન બળવાન બનશે અને તેથી કાયા, ઇન્દ્રિ, વાણું અને બાહ્યા સામગ્રી દ્વારા કેઈ સક અને કેઈ સત્પરામે જીવનમાં મધમધતા થઈ જશે ! આત્માં ખરે તવંગર બની જશે !
ધર્મ કરનારા જ સાચે ધનાઢય છે; ધર્મ વિહેણે પૈસાદાર પણ રંક છે, રાંકડા છે.
રક એટલા માટે કે પરલેકની દીઘ યાત્રા માટે કેપ પૂણ્યની મૂડી ભેઝી નથી કરતા ? રાંકડો એટલા માટે કે અહી મેહમદારીના હાથમાં રાંકડા સર્ષની જેમ રમી રહ્યો છે ! અને પરભવે દુર્ટોના હાથે રાંકડાપણે માર ખાય છે ! ધમહીન યુવાન શ્રીમંત મટી જાય તે દયા આવે છે, કઈ દયા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org