________________
૨૨e
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર વા, અકો ધી અમાની... હે વિશ્વવત્સલ, જગપિતા, જગન્મિત્ર, હે નિરંજન, નિરાકાર, નિલેપ, નિર્વિક૯૫, નિરામય, નિર્દોષ નિહિ, નિષ્કામ, નિર્ભેદ, નિર્વિકાર, ની રાગ..... હે પરમ પુરુષ, પરમેસર, પુરુષેતમ, પરમાગી, પરમતપા, પરમધ્યાની, પરમેન્દુ, પરમાણુ..” આવા આવા કેઈ સંબંધનોથી સ્તુતિ કરાતી રહેશે.
એમ ૩પમ એથી સ્તુતિ : –
એમાં હે ત્રિભુવનનાથ ! તુ કટપવૃક્ષની જેમ જીવેના ઈષ્ટને પૂરનારે છે, પવનની જેમ ભક્તહૃદયમાં શુભ અધ્યવસાયેના તરંગે જગાડનારે છે, તુ સાગ૨ જ ગભીર છે. મેરુ જે નિશ્ચલ છે...' વગેરે વગેરે સૂર્ય, ચન્દ્ર રન, સિંહ, ચિતામણિ, કેળઘટ, રત્ન ખાણ, સુવર્ણ, ૯પણ ઈત્યાદિની ઉપમાઓથી સ્તુતિ કરાશે. અરે ! એમાં તે આગળ વધતાં પછી જે કાંઈ નજરમાં આવ્યું કે મગજમાં કુયું એની કડી અરિહંત સાથે જોડી સ્તુતિ કરાતી જશે આ માટે સ્તવને, ત્યવંદનો નમુત્થણ, ભકતામર વગેરે સ્તોત્રોને ઉપયોગ કરાશે. નવું નવું વાંચન કરી કરી એમાંથી આ શોધી કઢાશે. બસ, ધન લાગી, હવે એક મિનિટ પણ વેડફી નાખવાની છે ક્યાં ?
૨૪ કલાકની ધર્મસાધના :---
મરી જઈએ તે ધર્મસાધના નહિ થાચ માટે જીવવું છે. એ જીવવાનું ધર્મસાધના માટે જ હોય ને ? તે જીવવાની પ્રત્યેક ક્ષણ લેખે લાગે એ સારૂ પહેલા કહ્યું તેમ માનસિક ધર્મસાધના જેવીસે કલાકની બનાવી દે. એ કેવી કેવી, એ ફરીથી યાદ કરી લો.
૧. નવકારમંત્રનું સ્મરણ, પદેથી કે અર્થથી. ૨. પરમેષ્ઠીનું વિવિધ રૂપે ચિંતન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org