________________
cવનને ઉંદેશ શું છે?
૨૧૯ મનમાં સંક૯પ કર્યો કે મારે આ જિંદગીમાં સવાકોડ નવકાર ગણવા છે. બસ. લાગી ધૂન. પછી તો જ્યાં જ્યાં એક મળે કે એ જ લઈ બેસવાનું જ થાય. જીવનને ઉદેશ નક્કી થઈ ગ કે નરકારની રટણ માટે મારે જીવવાનું છે. પછી તો કેમ ? કે કોઈની રાહ જોતાં જ બે મિનિટ પણ ઘોભવું પડયુ કે ત્યાં નવકાર ચાલું. એમ કોઈના પર ગુસ્સો આવી મનમાં એના વિક૯પ શરૂ થવા માંડયા, ત્યાં તરત મનને નવકાર તરફ વાળી દવાશે-“લાવને ત્યારે નવકારને જ સ્ટોક વધારું;” એમ કરી નવકાર રટણ ચાલુ થશે.” એવું બીજા ત્રીજા વિય૯પ વખતે પણ એજ. વળી નવકાર સાથે વધુ સંબંધ બાંધવા-વધારવા એના પુસ્તક લઈ બેસાશે. એમાંથી વાંચી વાંચીને ટૂંકી નોંધ કરી હોવાશે. અવસરે અવસરે એ નોંધનું પુનઃ પુનઃ વાંચનમનન-રટણ થશે.
એમ, જીવનમાં તત્વજ્ઞાનને ફેખ નક્કી કર્યો. પછી કેમ? તો કે એનાં પુસ્તક મેળવી મેળવીને વાંચવાનું, નોધવાનું, મનન કરવાનું, ને વારંવાર યાદ કરવાનું,-આ ધંધે ચાલુ થઈ જશે. ક્યાંક ગયા અને કંઈક સારૂ વાંચવા-સાંભળવા મળ્યું, કે તરત મનમાં અંકિત કરી લેવાશે. મનને રહેશે કે જ્યારે એને મારી નેટમાં ટપાવી લઉ. એટલે બરાબર ધારી રાખીને પછી ધેર જઈને નોટમાં લખી લેવાશે.
અમ, શોખ રાખ્યા દની સ્તુતિ પ્રાર્થનાનો.
પછી મન એ જમાં પડશે કે કેવી કેવી રીતે નવા નવા વિશપણેથી અરિહંત ભગવાનની સ્તુતિ કરૂં . આત્માના શુદ્ધિકરણ માટે નવી નવી પ્રાર્થના કરૂ. તૃતિ માટે અરિહંતના કેટલાય નાના મોટા ગુણે, કઈ કઈ વિષેશતાઓ કે પરોપકાર, અનેકાનેક શક્તિઓ, ઈત્યાદિ શોધી શોધીને ભગવાનને સંબધીને આંતરિક રીતે બાલતા જશે. એમ કેટલાય પ્રકારની ઉપમાએથી સ્તુતિ કરાતી જશે. “ હે નાથ ! તુ જ જગદુદ્ધારક, વીતરાગ, ભુવનગુરુ, ત્રિભુવનતિલક, જંત્મસિદ્ધ ચાર અતિશય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org