________________
૨૧૮
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર કલાક એમ જ વેડફાઈ જવાને ! નહાવા ઉઠ, અડધે કલાક પાણી ગરમ થવાને વાર લાગે તો એ સમય એમ જ હેલવામાં પસાર : દિવસમાં આવે તો કેટલાય પ-૧૦-૧૫ મિનિટોના ગાળા કંઇ જ કામ વિના એમને એમ જણે બગાસા ખાવામાં પસાર થાય છે !
જીવનમાં સાર શેખ ઊભા કરે :--
હવે અહીં જુઓ, એ પશી લેખક લખે છે કે ધરો કે તમે પરામાં રહેતા હે, અને ધંધાથે શહેરમાં પરાની રેલ્વેમાં બેસી જતા હે, પરંતુ સ્ટેશને પહોચતા ધારો કે એક ગાડી ઉપડી ગઈ, હવે બીજી આવવાને અથવા ગાડી લે (મેડી) છે, એને આવવાને કલાકની વાર છે, તો શું કરવાના ? લેટફોર્મ પર હર્યા-ફર્યા ને આશીર્વાદ જ ને ? અથવા માને કે ગાડી સમયસર આવી પણ શહેરમાં પહોંચતા એને પિ કલાક લાગે છે, તે એટલે વખત ગાડીમાં બેઠા બેઠાં શું કરવાના ? નકકર કોઈ કાર્ય નથી, એટલે આ ડું અવળું જોવામાં કે વાતો-ગરપા-સપામાં સમય પસાર ! આમ કેટલાય વખત વેડફાઈ જાય છે. લેખક કહે છે કે “એને લેખે લગાડવા આ કરે કે જીવનમાં એક હોબી ( Hobby ) યા સંગીત ચિત્ર જેવી શેખની વસ્તુ લેધી કાઢો, કે જેમાં કંઇક પણ રસ હોય. પછી એના લાયબ્રેરીમાં પુસ્તક શોધી, એને વાંચવા માંડે અને ફકરે ફકરાની કે પાને પાનાની સારભૂત નોંધ ડાયરીમાં ટપકાવતા જાઓ. જ્યાં નવરા પડયા કે એ પુસ્તક તૈયાર જ હોય, છેવટે નેટ તૈયાર જ હોય, કામ ચાલુ રહે.” આપણે એમ કહીએ કે શેખ ની વસ્તુ, રસની વસ્તુ કે પાપની ન જોઈએ, બાહા ભાવમાં ખેંચી જનારી ન હય, જડની માયા મમતા વધારનારી નહિ જોઈએ, કિન્તુ આમ કલ્યાણની હેય, અધ્યાત્મ ભાવ વધારનારી હેવી જોઈએ. દા. ત. નવકારને જા૫,
ત્વકારાને રસ બે કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org