________________
૧૪.
મહાત્મા યશેકરની તીઓ સ્વભાવ, કપટી વૃત્તિ, અહંકાર, વિષયલપટતા, વગેરેને દાબી શકશે. કર્મકાદવ ને ભેગજળના લેપ નહિ ?
મુનિ યશોધર મહાત્મા બાહ્ય આભ્યન્તર પરિચહથી રહિત બન્યા હેવાથી નિપલેપ છે, કમળની જેમ તેવા કર્મ કાદવ અને
ગજળને લેપ એમને લાગતું નથી. લેપના કારણે જ તેડી નાખ્યા, લેપ શાને લાગે? કેટલું વિશુદ્ધ જીવન! પ્રસંગેથી હર્ષ–ખેદ ન થાય એ માટે જ વિચાર ?
અંતરાત્માને ડેગાર કરી દીધો, નિર્વિકાર બનાવી દીધો, એટલે કષાયના ઉકળાટ નથી જાગતા, ને કમરના લેપ નથી લાગતા. એ માટે મહાત્માનું “આત્માના શુદ્ધ થિર સ્વભાવ તરફ પ્રબળ ધ્યાન છે.” પછી ત્યાં વિકાર કે ઉછાળા ઊઠવાને જગા જ નથી. હું સચ્ચિદાનંદઘન છું, નિર્વિકાર છું, મેરુની જેમ નિપ્રકંપ છું,'એની મનને વારંવાર ભાવના આપવાથી, વિકારે સામે બચાવ મળે છે. ઈન્દ્રિયમનમાં કઈ વિકાર જાગવાને પ્રસંગ દેખાય ત્યાં આભા ચુકી જાય છે, જચત બની જાય છે. પેલી ભાવનાના વારંવારના અભ્યાસથી પછી પ્રસંગ પર એમ ઝટ થાય છે.
(૧) મારે ઊંચા-નીચા થવાને, કે લહેવાઈ જવા કે કરમાવાને સ્વભાવ જ ક્યાં છે? હું તો અડેલ, અફર, વજ જે સ્થિર છું. હું શું કામ કંપે? શા માટે. અસર લઉં? ચાલવા દે બહારનું જેમ ચાલે એમ, હું વિકૃત નહિ થાઉં.
(૨) કેવળજ્ઞાનીની જેમ પ્રસંગ માત્ર જોઈશ. (૩) ઠેઠ લાંબે સુધીના કાર્યકારણભાવને વિચાર કરીશ.
(૪) જડપુદગલ કે મેહાંધ ના સ્વભાવ વિચારીશ. પછી શાની કોઇ અસર લાગવાની હેય? * આવી કઈ વિચારણા રખાય તે બધા નહિ તે થોડા પણ પ્રસંગમાં અલિપ્ત રહેવાનું બળ મળે છે. આમાં આત્માએ પોતાના નિર્વિકાર, સ્વભાવ અઘ-અભેદ્ય સ્વભાવ ઉપરાંત બે મુખ્ય વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org