________________
વિશેષતાઓ
- ૧૩
-
-
માટે પરિગ્રહરૂપનથી. માત્ર એનાથી દનનાના-ચારિત્રની સાધના કરતે જાઉ એ ભાવ રહે છે. કેઈ ઉપાડી ન જાય એ ખ્યાલ ને પરંપરાએ પણ રહેતા હોય તે તે મમતાના લીધે નહિ, પરંતુ લઈ જનાર એને જીવહિંસાદિ પા૫ના કાર્યમાં ઉપયોગ કરે તે સારું નહિ, માટે એ ખ્યાલ રહે છે. આમાં ધર્મનું મમત્વ છે, ગુણનું મમત્વ છે, એ દેષરૂપ નથી. એમ તે સામાન્ય રીતે અભિનિવેશ દેવરૂપ ગણાય છે, ત્યાજ્ય છે, પરંતુ તત્વને અભિનિવેશ તો ખાસ રાખવાને કહ્યો છે તેજ તરવની પકડ રહીને અતત્વની રૂચિ જ ન થાય, અને સમ્યગ્દર્શન આવે અને ટકે. ગુણનું મમત્વ છેષરૂપ નહિ.” મારે બેલવુંજ નથી, હું તે સત્યને જ વળગી રહીશ—આ અભિનિવેશથી સત્યમાં દઢતા રહે. રાગાદિ સાથે અણબનાવઃ
મહાત્મા યધરમુનિ અચિન કેમ છે? તે કે છિન્ન-ચન્થ છે, મેહના સંબધે એમણે છેદી નાખ્યા છે, ધનકુટુંબ વગેરે બધાના પરિચહ મૂકી દીધા છે. મજ્યા તા તે રાજવૈભવ ને રાજવી કુટુંબીઓ; પરંતુ બધું હેઠું મૂકી નીકળી ગયા. માત્ર બહારથી આ પરિચહ મૂકયા એમ નહિ, પરંતુ અંતરથી રાગાદિના પરિચહ પણ તેડી નાખ્યા છે. “શું રાગ કે શું ષ, શું ક્રોધ કે શું લાભ શું મદ કે શું માયા, બધાને આજસુધી હચધરે બહુ સહલાવ્યા. બસ, હવે નહિ. એ કેઈનેય હવે પહેલાના કરવા નથી.” એ નિર્ધારથી એની સાથે છુટાછેડા, અણબનાવ, બનાવ, અણુબનાવ સમજે છો ને? આપણે રાગાદિ સાથે બહુ બનાવ, બહુ મેળ, કદ જરુર પડે કે કોઈ પ્રસંગ આવે એટલે ઝટ એને નેતરીએ, મહલાવીએ, ચિરકાળ રાખી લઈએ. ત્યારે આ મહાત્માને અણુબનાવ અણુમેળ છે, એટલે ગમે તેવા પ્રસંગ આવે ને? એ રાગને ને તરવાની વાત નહિ. આ રહે, મારે ને તારે કઈ મેળ નહિ. મારે ગમે તે થાય મારે તારી જરૂર નથી. આ પહકાર આંતરશગુને! આમ તે સૂક્ષ્મ પણ આંતરશત્રુ નુકસાન કરનારા છે, પરંતુ વિશેષરૂપે જે પીડા હેય એવાની સામે આવા પડકારને અખતરે-અભ્યાસ કરવા જેવે છે, જાવું કાંઇક કરતા રહેશો તેજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org