________________
૧૨
મહાત્મા યશોધરની
ર્યા, તે તે એની બહુ ઘેરી અસર આત્મા ઉપર પડે છે; દિવસેની-મહિનાઓની સારા સંકરણની મહેનત ઉપર એ પાણી ફેરવી નાખે ! માટેજ, બહુ સાવધાન બનવા જેવું છે. જ્યારે એ
અનિછનીય પ્રસંગ ઉભું થવાનું લાગે ત્યાંજ ચેકી જવું જોઈએ, વિચારવું જોઈએ કે જે આ એકવાર પણ ખોટે રસ્તે ચાલ્યા તે પ્રલોભન તે ક્ષણનું, સુખ જરાક શું, પરંતુ ઘેરી અસર ભયંકર ઉભી થશે! એને પાછી સુધારવા કેટલી જહેમત જોઈશે! એના કરતાં અત્યારે જ મન મારીને પાછો કાં ન વળી જાઉં? યશોધર મહાત્મા સતત અખલિતધારાએ નવ વાડનું જતન કરવા સાથે કહ્યચર્ય પાળે છે. મમતાનાં વિષપાન મૂકે :
વળી એ મહાત્મા અમમ છે. મમત્વ વિનાના છે, કેમકે અકિંચન છે, પાસે કોઈપરિચહ નથી. પાસે કશું ધર્મસાધન વિના, રાખ્યું હોય, તે મમત્વ કર પડે ને? કઈ રાખ્યું જ નથી ને, પછી કેના પર મમતા?
આત્માથી બધુંજ પર છે. એને પાસે રાખવામાં આ મેટું નુકસાન, કે આત્માને મમત્વના પાશમાં ફસાવું પડે છે.
એ મમતાને પણ ઊભું કર્યા પછી તારક દેવ-ગુધર્મને એકાંતે સમર્પિત રહી શકાતું નથી; આત્માના હિતના જ એકમાત્ર રસ્તે ચાલી શકાતું નથી. ચીજ પારકી; પોતાની કરવા જાઓ તે ચ અતિ પર જ રહેવાની. એને જુલમ કેટલે? મમતાનાં અદશ્ય વિષપાન કરાવે અને સમતાના પ્રાણ ગુંગળાવે. ધર્મોપકરણ એ પરિગ્રહ કેમ નહિ?
મહાત્માએ કાંઈ પરિગ્રહ રાખ્યો નથી, તે શું કપડું, પાત્ર, જેવું ૫ણ પાસે કાંઈ નથી? પાસે છે, પરંતુ એ પારેચહરૂપ નથી, કેમકે એ ધમનાં ઉપકરણ છે, ધર્મને ઉ૫કાર પૂરતાં છે. આ મારુ, સારું, કેઈને ન આપું, એ કઈ ભાવ નથી રહેતો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org