________________
૨ ૧૨
થી સમાદિય યશ ધરમુનિ ચરિત્ર છે. આ તે જ બને કે જીવનમાં જીવ-અછવ-પુણ્ય-પાપ વગેરે તનું ચિંતન કર્મસિધાન્તનું વિસ્તારથી ચિંતન, અવરનવાર ચાલુ હોય, એ કરી કરીને તત્વના વિસ્તૃત વિચાર હસ્તગત ક્ય હેય. પછી એ કઈ અનિષ્ટ પ્રસંગ કે પદાર્થ ઊભે થયો, યા કોઈ કષાય, મેહ હાસ્ય કે શક જાગવાની તૈયારી દેખાઈ કે તરત પેલી તત્ત્વ વિચારણા શરૂ કરી દેવાય, એને બહુ ઘટેલી હોય તેથી પ્રબળ કષાયના આવેગની સામે પણ એ સહેલાઈથી ચાલવાની. દા. ત. છના ૫૬૩ ભેદ કયા કયા, એના અવાંતર ભેદ કયા ક્યા, આ વિશ્વમાં એ કયાં ક્યાં રહ્યા છે, અને કેવી કેવી યાતનાઓ ભોગવી રહ્યા છે, છતાં એમને ધર્મ કે દુર્લભ છે. પાપ અને પાપબુદ્ધિ કેવી સુલભ છે, એમનાં આયુષ્ય કેટલાં, કાયસ્થિતિ કેટલી...વગેરે વગેરે વિચારણામાં મન ચઢી ગયું. એવું પુણ્ય-પાપના વિચાર માટે મૂળ કર્મના કેટલા પ્રકાર, ઉત્તરભેદ ક્યા ક્યા, એમાં શુભ કેટલાં, અશુભ કેટલાં, એનાં ફળ કેવાં કેવાં, જીવની એમાં પરાધીન ગુલામ દશા કેવી, એ કર્મ કેવી કેવી રીતે બંધાય, એના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ વગેરેની વિચારણા ચાલી; એટલે મન એમાં લાગી જવાથી બહારના અશુભ પ્રસંગ, પદાર્થ કે કષાયાદિના આવેગમાં બચી જવાનું, અને માનસિક ધર્મ ની સાધના ચાલુ રહેવાની.
(૬) એમ, માનસિક ધર્મની સાધનામાં (i) મંત્રી પ્રદિકરુણામાદયની ભાવના યા (ii) અનિત્ય, અશરણાદિ બાર ભાવનામાંની કેાઈ ભાવના, અથવા (iii) ધર્મધ્યાનના ચાર પાયાના વિષય આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાનની ભાવના મનમાં ભાળ્યા કરાય.
(૭) એમ, મહાપુરુષના ચરિત્ર વિસ્તારથી વિચારાય તે એટલે સુધી કે એમણે પ્રસંગે પ્રસંગે સારી વિચારણા–ભાવના કેવા કેવા સ્વરૂપની કરી હશે તે રિતવારા,
(૮) અથવા, અનેક પ્રકારની આરાધનાનાં અંગે, સ્વરૂપ, વિધિ, વગેરેની વિચારણું થાય, દા. ત. સમકિતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org