________________
વવું શા માટે ?
૨૧૧
(૩) એની વચ્ચે ધ`સાર કાઢી લેવા મન ઝંખતુ. હાય. આ માસિક ધર્મ સાધના છે.
(૧) મનને આર’ભ-પરિગ્રહમાં કેમકે પાપરૂપ એ ભાસતા હેય.
મેજ ન હોય, ખેદ હોય,
(૨) મનને લાગતુ” હાય કે આ આરભ-પરિગ્રહ એ માનવ જીવનનુ ક્તબ્ધ નથી, ક્તવ્ય તેા નિરારભ અકિચન ચારિત્ર પ્રવૃત્તિ છે. પવિત્ર જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ કતવ્ય છે, એક્તવ્ય કરવાનુ` મૂકી અન્ય કરી રહ્યો છું. તેથી સામે ધેરે માનવ સમય બરબાદ થઇ રહ્યો છે
(૩) વળી એ આર‘લાદિ પાપેાના પરભવે કટુ વિપાક ભાગવવા પડશે, તેથી મનને કપ થતા હાય,
(૪) તેમ જ એના સાથે સાથે થતા ક્ક્ષાય, કામ-ક્રોધલેાલ-મેાહ-મદ-મત્સર વગેરે પણ જીવને પાપન. ભારથી ભારે કરે છે ! અહા ! પાપના ભાર એછા કરવાના આ ભવમાં ભાર વધારવાની કેટલી કમનસીબ દશા ! એમ મનને ઉદ્વેગ હોય.
(૫) એટલુ જ નિહ પણ એ કુસસ્કાર ભૂલવા-ભૂસવાના આ ઉચ્ચ લવમાં વિષય-કષાયના સંગ કરી કરીને ફરી પાછા કુસસ્કારને દૃઢ કરવાને આ કેટલે ખતરનાક ધધા ! એને મનને પારાવાર ખેદ હાય,
(૬) એમ, માસિક ધર્મ માટે મન તત્ત્વનું ચિંતન કરે. ખાસ કરીને જ્યારે કેાઇ અનિષ્ટ પ્રસંગ આપણી સામે બની આવે છે, કેઈ આપણને ન ગમતી પ્રવ્રુત્તિ કરતુ' દેખાય છે, અગર કઈ ઇન્દ્રિયાકષ ણુના પદાર્થ નજર સામે અગર સ્મરણમાં ખડા થાય છે, અથવા કેઇના પર ગુસ્સા, અરુચિ, ઉદ્વેગ હૃદયમાં ઊછળી આવે છે, આવા અવસરે મનને કાઇ તત્ત્વની વિચારણામાં જોડી દેવાથી એ બીજા કામે લાગી ગયુ, એટલે હવે સામેના પ્રસ’ગ, પદા, કે કોધ-ઉદ્વેગાદિ લાગણીમાંથી મન છૂટ્ઠ' પડી જાય છે, અથવા કહા મનમાંથી એ નીકળી જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org