________________
૨૧૦
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર સુખેનાં કવિપાક આવવાનું કહે છે, તે પછી એના માટે શ્વવાનું પસંદ કેમ કરાય ?'
તે પ્રશ્ન ઉભો રહે છે કે જીવવું શા માટે ?
એનો જવાબ એ જ કે આટઆટલાં 2, ચિંતાઓ વગેરેની વચ્ચે પણ જીવવું છે એ ધર્મ માટે. જીવતા હોઈએ તે ધર્મ કરી શકીએ. મર્યા પછી કેને ખબર કે ભય મળે, ને ત્યાં ધર્મસાધના મળે કે કેમ ? માટે,
વર્તમાનમાં જે જીવનાનું તે ધર્મ માટે જ, તેથી જીવતાં છીએ તે ધર્મ સાધી લેવાનો.
અહીં પૂછશે, માનસિક ધર્મ સાધના ચેવીસેય કલાક
પ્ર - જીવવાનું તે દરેક સમયે ચાલુ છે તો પછી દરેક સમયે ધર્મસાધના કંઈ થઈ શકે? શું આબે દિવસ ધર્મ થઈ શકે? તે પછી જીવનનિર્વાહના કાર્ય ક્યારે કરવાના?
ઉ૦- આ મૂંઝવણું કરવાની જરૂર નથી. કેમકે આખો દિવસ થઈ શકે એવી ધર્મસાધના માનસિક ધર્મ સાધના છે.
માનસિક ધર્મસાધના માટે કેઈપણ સંગમાં દરવાજો બંધ નથી
દરેક સ્થિતિમાં એ થઈ શકે; તે એટલે લગી કે કાયા કદાચ આરંભ-પરિગ્રહમાં જોડાયેલી હોય તે પણ ત્યાં,
(૧) મન એને આશ્રવ તત્વરૂપે લેખી એનાથી થતી કિંમતી માનવ જીવનની બરબાદી ઉપર કલાની અનુભવતું હોય,
(૨) એના ભાવી કવિ પાક પર મન કંપ અનુભવતું હોય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org