________________
જીવવું શા માટે ?
૨૦૯
- ના, હું મરી જવાનું કહેતા નથી, પણ એટલું વિચારવા આપું છું કે
“જીવવું શા માટે?
એમ ન કહેતા કે “મરવાનું દુઃખ મેટું છે તેથી જીવવું સારું; કેમકે તે તો પછી જીવવાને ઉદ્દેશ મરણથી બચવાના થયા, પરંતુ એ પાર પડે એમ નથી ! કેમકે એકવાર તે મૃત્યુ આવીને ઊભું જ રહે છે, એટલે “જીવવાનું ફળ મરણથી બચાવ એ કયાં સિદ્ધ થયે? વળી એટલે જ ઉદ્દેશ હોય તો જીવવાના ફળમાં બીજી ત્રીજી વસ્તુની ઝંખના પણ નહિ રખાય. “જીવીએ છીએ માટે રંગરાગ ઉડા, વીએ છીએ. માટે પૈસા પાછળ મંડે, જીવીએ છીએ માટે રેફ, સત્તા, પ્રપંચ ખેલી લે,”—આ બધું કેમ કરાય?
એમ માનતા હો તો એમ કહે કે “વવું શા માટે? તો કે રંગરાગ, ફકા, રેફ સત્તા વગેરે માટે.' પણ ના, એમ તો કહેવું નથી કેમકે ખબર છે કે એ રંગરાગાદિનાં પ્રજન, જીવવાનાં ફળ તરીકે, સરખી રીતે સિદ્ધ થતાં નથી, ઊલટું પારાવર ચિંતાએ, ઉપાધિ, વ્યાધિઓ વગેરે વેઠવાં પડે છે! તેપછી એ શું સુખ માટે જીવવાનું થયું કે દુઃખ માટે ?'
દુઃખ માટે જીવવાની ઈચ્છા નથી, પરંતુ જીવે છે તેથી જ દુઃખ કેડી મૂકતાં નથી,
આ હકીકત છે. સુખ તે વચમાં અમાસની રાતે આગિયાના સહેજ ઝગારા જેવું આવી જાય છે, બાકી તો કંઈ જતનાં દુ:ખ, કષ્ટ, તકલીફેનો હિસાબ નથી તે આ માટે તે જીવવાનું પસંદ કરતાં નથી, તેમ રંગરાગાદિ માટે જીવવું એમ માનતાં પહેલાં વિચાર થાય છે કે “ આ જગતમાં છ પૂર્વભવે એ માટે જીવવાની ધાંધલ કરીને વર્તમાન ભવમાં કેવા કીડા-મંકડા ને પશુના અવતાર પામી દુઃખમાં રિબાઈ રહ્યા છે ! એ નજરે દેખાય છે; તેમ જ્ઞાની ભગવંતે પણ એ કૃત્રિમ, ક્ષણિક અને પરાધીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org