________________
નયનાવલ પતિને ઝેર દે છે.
૨૦૭
અજ્ઞાન, પિતાને જ નાશ પિતાના જ હાથે કરનારા મુક બનવું છે? મૃત્યુની ખબર નથી. આ બધું ક્યારે જપ્ત થઈ જાય એની તારીખ જાણતા નથી. પણ જપત તે થવાનું જ છે. કે એમાં સ દેહ છે? ના, ન ય જત થાય, શાશ્વત કાળ પણ રહે, એવું માને છે. એવું માનવાની મૂર્ખાઈ ન કરતા. અને જે કહે કે નિશ્ચિત ખબર છે કે બધું જ થવાનું છે, તો પાપમાં રચ્યાપચ્યા કોની ખાતરી રહ્યા છે? જે નદી જપ્ત થવાનું છે એની ખાતર જ ને ? શુ વિચાર નથી આવતે કે જે જોત થવાનું છે એની ખાતર આટલાં પાપ કરૂ? મન બગાડી બગાડી મારા આત્માને જ કૂચા જે કરું? અંતે તો મારે ઊપડી જવાનું, બીજું બધું અહી સલામત, ધોળે દિવસે રૂપિયા બાર લાખ લઈડઝ જેવી બેંકમાંથી ઊપડી જાય, પેલીસ ચાંપતી છે, કાયદા સલામત છે, છતાં ? એમ કેાઈ જાન પર ધાડ પડી. જાનને એક પણ માણસ કે માલ નહીં ઘટેલે, બધુ જ કાયમ, માત્ર વરરાજા જ ગુમ થોપે છે. એમ આપણું મૃત્યુ એટલે બાપા, બા, દાદા, દાદી, મામા, મામી, વહુ, કરા, સાસુ-સસરા, વેવાઈ, ભાઈ, બહેન બધા ખાટલાને વીટળાઈને બેસે, પાસે તિજોરી પણ સલામત, પણ ત્યાં માત્ર આપણે જ ગુમ થવાનું. ઘરમાં બધું જ સલામત, સત્ર પતે કેળ અજ્ઞાત પ્રદેશમાં જાય ! જે જમેલા ખાતર અઢાર પા૫સ્થાનક માથે લીધા છે, તે કાયમ અને આપણે ગુમ! આવું બીજી મિનિટે છે. ત્યારે આ બધા મારા રહેશે નહીં. નથી હું કાંઈ મરવાને, નથી આમાંથી કેઈ સાથે આવવાનું. તેના ખાતર પા૫ સેવવાં ને પાપનાં પિટલ લઈ જવાં? ઓછું મળશે તે ઓછું ખાઈશ પણ નીતિ નથી ગુમાવવી, જૂઠ નથી બેલવું, મારુ મન દબાવી દઈશ. મારે વેર-ઝેર નથી જોઈતાં. હું માણસ છું. મારૂ જીવન પવિત્ર જોઈએ. તેમાં વેર-ઝેર, માયા, પ્રપંચ, હુંસાતુંસી, અને જૂઠડફાસ ન છાજે ! ઇંદ્રિયોની ઉશૃંખલતા નહીં, મનથી ભયંકર કેટિના વિચારે નહી. જીવન કેવું જીવવું એ વિચારવા જેવું છે. વિચારે, શા માટે જીવી રહ્યા છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org