________________
નયનાવલિ પતિને ઝેર દે છે
૨૦૫
ન આવે. ભ થાઓ તમારું. હવે મારે તે આમાં મારાં પૂર્વનાં પાપ ખત્મ થાય છે, કઈ ચિંતા નહિ. * અરિહંતા સરણ, સિદ્ધા સરણ, સાહૂ સરણ, જિણધમે સરણ -મારે અરિહંતનું શરણુ હે, સિદ્ધનું શરણુ હો, સાધુનું શરણું છે. જિનધર્મનું શરણ હૈ, નમસ્કાર મંત્રનું સ્થાન હૈ, નમે અરિહંતાણં નામે સિદ્ધાણં'
ચહ્યું ધર્મરણ. કેટલું બધું પરિવર્તન ! ઘેર વાદળાં હેય ને એકાએક જબરા વળથી વીખરાઈ જઈ સૂર્યને ઝગમગાટ પ્રકાશ પ્રસરે, એમ મદનરેખાના મરતા પતિના હૃદયમાં તત્વજ્ઞાનને, ક્ષમા-સમતાને અને અરિહંતાદિ શરણ
સ્મરણને ભવ્યાતિભવ્ય પ્રકાશપુંજ રેલાઈ રહ્યો ! મનને બિગાડે ભયંકર –
શાથી આમ બન્યું? ખ્યાલ આવી ગયો કે બીજી મિનિટે મરવાનું છે તે આ મિનિટ હવે શા માટે બગાડું? સુધારી લેવા દે.
શુ એવું તો નથી ને કે બીજી મિનિટે ન મરવાનું હોય તો આ મિનિટ ન સુધારવી? બસ, આ યાદ રાખી લો કે બીજી મિનિટે મરવાનું છે માટે આ મિનિટે મન ન બગાડું, અને કદાચ મરવાનું ન પણ હોય તેય આ મિનિટે મન ન બગાડવું. કેમકે,
બગાડેલા મનના કાણું પરિણામ મારે જ ભેગવવાં પડે.
જીવને થતી દુઃખની સજામાં જીવને પિતાનો જ ગુને જોવાય છે.
જીવના ગુનામાં દુઃખની સજ જ આવે છે માટે મન બગાડવાને ગુને ન કરું.”
કેઈના પર દ્વેષ, મારવાની બુદ્ધિ, અહંકાર, માયા, વિષયતૃષ્ણા, મમતા, દુઃખને ઉદ્વેગ, શોક, હાસ્ય આ બધા મનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org