________________
સુરેન્દ્રન ફસાય છે...
૨૦૧ ભયંકર નાટક જોયુ છે, છતાં એક પ્રકારની ભુલભુલામણીમાં ફસાય છે, કે “આ આવતી કાલે ચારિત્ર લેશે મારી સાથે.
પ્ર-ભૂલ શાની? એકાન્ત શેડો છે કે બગડેલા સારા ન જ થાય ?
ઉ૦-એકાંત નથી; અનેકાંત છે, બગડેલા સુધરે ય ખરા. પરંતુ આપણને ચક્કસ ખબર નથી, માટે આવી વ્યક્તિઓના પ્રસંગમાં સાવધાન બનવું પડે. આપણુ આત્મહિત ન જોખમાય, તેથી આમ આપણે અનેકંતવાદી છતાં આવા પ્રસંગે સમજી જ રાખવું જોઈએ કે “અગ્યને મને સંગ થયે છે, તે એના ગમે તેટલા સારા છે છતાં એના સુધરવાની આશા રાખવી નકામી છે, ઉલટું મારું ચ ભેગુ બગાડીશ. માટે પહેલાં મારું સુધારી લેવડ દે, પછી એનું સુધારવા માટે જોઈશ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org