________________
૨૦૦
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર પતિની આ મહાવિટંબણ થતી હોય, અને એમાં આખાં અંગનાં અંગ પણ ઘસાઈ જતાં હોય ત્યાં ઉદય શી રીતે થાય?
દુનિયાના એક શેઠિયાની કે અમલદારની સેવા કરતાં વિનય મર્યાદાને ભાર માથે રહે છે તે તરણતારણ પરમાત્મા, ગુરુ ને ધર્મના વિનયને માથે ભાર કેટલા જોઈએ ? જવાબદારીના ભારવાળું દિલ બનાવે –
ત્રિભુવનતારક પ્રત્યે મહાકૃપાપાત્ર એક રંક તરીકેનું દિલ બનાવે તે આ બને. માથે ભાર જોઈએ, મંદિરે પેઠા ત્યારથી મેટી જવાબદારી. ત્યાં ગમે તેમ બેલાય ચલાય નહીં–આટલો
ખ્યાલ હેય કે અહી મૂતિ નહિ પણ સાક્ષાત ત્રિલોકનાથ બેઠા છે, ઇન્દ્રોને પણ ઈન્દ્ર ચકવતીનાય ચકવતી બેઠા છે, જે આ દિલ હોય છે ત્યારથી કર્મક્ષય થવા માંડે ! પછી જવાબદારી સાચવીને બેલાય, પણ પેટ ઘેઘાટ નહીં ! સરકારી એસિમાં ગયા હેય ને બહાર બેસવાને અવસર હોય, કઈ ગરબડ કરતે હેય તે તમને કહેવાનું મન થાય તે કેવી રીતે કહે? આસ્તેથી. નહિતર? પટાવાળે બહાર કાઢે ! શું છે મગજ પર? ભાર છે, કે “ આ તો ગવર્નમેન્ટ ઓફિસ !” કશે. કઈ સાથે બેસવાને પ્રસંગ નહી છતાં હૃદય પર ભાર. તેમ મંદિર ઉપાશ્રયમાં વિનય-અદબથી વર્તવાનું, તો પાપને અપૂર્વક્ષય ! ધર્મની મેટી કમાણી ! મેટો આધાર દિલ પર છે! સાધમીને પકવાન્ન જમાડે ને જેટલી જમાડે પણ તે માટે દિલ હેય તે અપૂર્વ પુણ્ય મળે, નહિતર વેકિયું પુણ્ય મળે. બધોય ધર્મ કરે કરે ને દિલ એવું ન બનાવે તે વેઠ જેટલું જ પુણ્ય છે; પછી એવું શા માટે કરવું? સાધુને એક ખમાસમણ દે, વીતરાગનાં દર્શન માત્ર કરે પણ દિલ બનાવીને એ કરે.
સુરેન્દ્રદત્ત રાજા જમવા બેસે છે. પીરસનારા નાક-મેઢે બુકાની બાંધીને આવે છે. ત્યાં મહારાણીને લાવે છે. તે તૈયાર જ હતી. પહેલેથી આવે તે વહેમ પડે! આણે રાત્રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org