________________
સુરેન્દ્રન ફસાય છે..
તે આખી આજીવિકા જાય, ને કદાચ દડ થાય, ત્યારે અહીં શું એમ માની લેવાનું કે ભલે અવિનય કરીએ છતાં સેવાને લાભ મળશે? કમ અવિનયીની ખબર લઈ નાંખે –
ચાહ્ય ભગવાનની ભકિત કરે કે ગુરુની ભક્તિ કરો, યા જ્ઞાનાદિની ઉપાસના કરે, પરંતુ અવિનય બેઅદબી કરતાં પહેલાં આ ખ્યાલ જોઈએ, કે “એથી તે મારી બધી મહેનત એ જો! એક ગાથા ગાખવી છે, કે પાનું વાંચવું છે, પરંતુ જ્ઞાનને પુસ્તકને અવિનય કર્યો તે મહેનત માથે પડશે, એમ ગુરુની ઘણુય ચાકરી ઉઠાવું પરંતુ જે ઉદ્ધતાઈ કરી, ગુરુનાં અપમાન ક્ય, વિનય-મર્યાદા ગુમાવી, તે મારી પાકી ખબર લેવાશે ! આ તો કર્મનું શાસન છે! ઉદાર ગુરુ તે કદાચ ચલાવી લેશે પરંતુ કમ સજડ ખબર લઈ નાંખશે!
પૂર્વ ભવમાં મનમાંય ગુરુ માટે જરા હલકે ભાવ સે હતો તો મેતારજને ધર્મ મા ભારે મેંધે થઈ પડે ! બ્રાહ્મી-સુંદરીને સ્ત્રીને અવતાર મળે!
ચારિત્ર ધર્મ તે ઊંચે પાયે, પણ મનમાં એટલું જ વિચાર્યું કે “આમાં જરા નહાવાનું, નહિ એ ઠીક નહિ,” તે એ ચારિત્રધર્મની આશાતનાએ મેતારજને ભંગીના કુળમાં ઘાલ્યા ! વાળાફેંચીને અવિનય –
એમ, જમીન પર પડેલું ફૂલ પ્રભુને ચડાવવાને અવિનય કરતાં ભંગીના કળે અવતાર મળે છે. ત્યારે કૂચડાથી વાસણ કે એટલે માંજવાની જેમ વાળા ફેંચીથી પરમાત્માને ઉટકવા જે મહાન અવિનય કરાય તે એનાં કેવાં કૂડાં ફળ ભેગવવાનાં આવે? એને કંઈ ખ્યાલ ખરે? આ જાતે ન કરે, પણ પૂજારી પાસે કરાવે તો તમારે અવિનય ખરે કે નહિ? ફરિયાદ કરીએ છીએ કે, “સંઘને ઉદય કેમ નથી થતો?' પણ જ્યાં શાસન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org