________________
૧૯૮
શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર ૧-સંસારના કૂડા હિસાબની ભયાનક્તા, -માનવભવનાં ઊંચાં કર્તવ્ય, ૩-કાયાના સ્થાને આત્માનું મમત્વ, ક–પવિત્ર ઉદાર હૃદય, પ-તત્ત્વ વિસ્તાર,
આવાં બધાંનાં શિક્ષણ લેવાં ને દેવાં જરૂરી છે. અનાદિ અનંત કાળમાં એમાંનું કાંઈ નથી આવડચુ. અહીંય એકદમ નથી આવડતુ તેથી ગુરુ પાસે અને શાસ્ત્ર પરિચય દ્વારા એનાં વારંવાર શિક્ષણ-અભ્યાસ જોઈએ.
ચશેધર મુનિ સમરાદિત્યના જીવ ધનકુમારને કહી રહ્યા છે, કે “ હું પ્રથમ ભવે સુરેન્દ્રદત્ત પત્નીની એક દિવસના વિલંબની માગણી મંજૂર કરી જમવાને સમય છે, એટલે જમવા બેઠે. આજે છેલ્લો દિવસ છે તેથી મહાન આડંબર છે. જમાડનાર રાઈચા નેકર ભારે આદર-બહુમાનવાળા, તેથી બરાબર બરદાસ કરવા માટે નાક ને મેટું ઢાંકે તેવી બુકાની બાંધી તૈયાર ઊભા છે, જેમ એપરેશન કરનાર ડોકટર.' વિનય મર્યાદા -
તમે પૂજા કરવામાં શું કરે છે? નાક, મેહું બંને બાંધે કે એકલું મેટું? કદાચ નાકની આડે કપડું ન લાવતા હે તે તે ગૂંગળાઈ ન જવાય માટે કે ફેશન?
વિવિ આ છે, ઠપડા મુકેશથી નાક-મેટું બને ઢાંખ્યાનાં.
એક રાજા એટલે તે માત્ર એના રાજયમાં માન્ય, એની જે એવી ચાકરી, તે ત્રણ જગતના નાથ દેવાધિ દેવની ચાકરી માટે વિધિનું કેટલું કડક પાલન જોઈએ? તીર્થંકરદેવ પ્રત્યેના વિનયને માથે ભાર કેટલો રાખવો જોઈએ? રાજાના સેવકને ખ્યાલ હોય છે કે બધી સેવા કરું, પણ જે આ વિનય ચૂક્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org