________________
સુરેન્દ્રદત્ત ફસાય છે ..
૧૯૭ આત્મા ! તુ પતે જ તારી જાતને ઠગે છે ! આ આપણું જ મન આપણને બનાવે છે ! પાપના સંતાપ કરવાને બદલે બચાવ કરી, પાપને “કંઈ વાંધો નહિ”માં ખપાવીને જાતનું નિકંદન
ઢી નાંખે છે. અમર્યાદિત સ્વાર્થનું દુષ્પરિણામ :
સુરેન્દ્રદત્તે એક દિવસને વિલંબ કબૂલે, અને રાણી ઠેઠ એને મારી નાખવાના વિચાર સુધી પહોંચી. આપણને એમ થાય કે “આ જીવનસાથી આટલી દુષ્ટ વિચારની ?? હા, એમાં કઈ નવાઈ નથી ! સ્વાર્થ ની મર્યાદા ઉલ્લધી જાય એટલે દુષ્ટ પરિણામ જ આવે. સ્વાર્થ તો બેઠે જ છે, પણ એની સીમા એળગી, ને દુષ્ટ બને ! તે પછી આજ સુધી પતિને કેમ ન છેડશે? એ માટે, કે પતિની હાતીમાં પોતાનું દુશ્ચરિત્ર ખેલી શકાય, પણ હવે દીક્ષા લેશે તે કામ બગડશે માટે ઉડાવ એને ! પણ ઊભી રહી વિચાર કરે છે કે “એમને મરી ગયા પછી તે મારે સતી થવું પડે ! પણ ના, પાછળ બળીને ન કરવું પડે તેને તો ઉપાય છે, માટે તે ડેળ કરવાને પતિની પાછળ બળી મરવા ! પણ મત્રી ડાહ્યા છે એટલે કહેશે કે
આ કમરના માથે અને રાજ્યના માથે પીઢ કોણ છે? મહારાજા તો અકાળે ઊપડી ગયા. હવે આ બધું સંભાળનારું તમારા વિના બીજુ કેણુ છે?” એમ મને આગ્રહ કરશે તેથી કે કામ પતી જશે.” શિક્ષણ શાનાં દેવાં? :- દંભ ખેલ હેય તે રસ્તો જડે કે નહિ? જડે. પણ પવિત્ર બનવું હોય તે ઝટ રસ્તો જડતું નથી ! પાપી બનવા અનેક રસ્તા છે, એ માટે કેઈ નિશાળ-કેલેજની જરૂર નથી. વગર પરીક્ષા અને ડિગ્રી મેળવ્ય મહાનિષ્ણાતો પાકે છે. તેથી એનાં પાછાં શિક્ષણની લપ કયાં વળગાડવી? શિક્ષણ તો એનાં લેવાં કે જે વિના શીખે નથી આવડતુ.
શું છે એ કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org