________________
૧૯૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર મનથી વધાવી લીધી. એમણે એવી મેલી લાગણીઓનાં સં. મિશ્રણ કરી આપ્યાં કે રાજાને વિચિત્ર દશામાં ઉતાર્યો! કેણે? સગી માએ! સગી પત્નીએ! કેના પર ભરોસા રાખવા? કેની શરમે ધર્મ ભૂલ? શરમ મનને નડે છે. કાયાની કરણી, વાણુના બેલ, એ અસર તે કરે છે, પણ મનની મેટામાં મેટી અસર છે. માટે જ કહ્યું કે
મન સાધ્યું તેણે સઘળું સાધયું”
મન કજે કરી લીધું, મન એવું જાગ્રત બનાવી દીધું કે એક પણ બેટી શેહ શરમ કે બેટા વિચારમાં તે ન જાય, અને સીધું તરાને અડીને ચાલે, એ મન સાથું કહેવાય. તને અડીને ચાલવાને બદલે લોકને અડીને કે કષાયને અડીને ચાલત જાય તે મન ઉછૂખળ બનાવ્યું, મનને ગમ્યું ત્યાં જવા દીધું, મનને ઠીક લાગ્યું તે કરવા દીધું ગણાય.
પ્રસન્નચંદ્રને શુ થયુ હતુ? કેટલો ફેર પડયો હ ? હાથ માથા પર લાવતા હતા ત્યાં સાતમી નરક, ને માથે હાથ અડાડતાં કેવળજ્ઞાન! માત્ર મનને ફેર! બધું કરતાં કરતાં આપણું મન પર ચેકી મૂકતાં આવડે, સમલતાં આવડે મનને, મનને ખેટા સવાસલા કરતું બચાવતાં આવડે તે ઘણી રીતે આપણુ આત્માનું સંરક્ષણ કરી શકીએ! એને બગડતાં અટક: ૧ શકીએ. કઈ દિવસ પણ પાપની વાતના બચાવ કરવા નહિ. ખરાબ વસ્તુને સારાનું નામ આપવું નહિ. શાસ્ત્ર કહે છે, “આ કઠેર વચન છે, તો તે ન બોલાય ! પ્રિય ને તથ્ય વચન બેઉવું જોઈએ. સુરેન્દ્રદત્તની આટલી જ ઢીલાશ મેટી ચારિત્ર તૈયારીની ભૂમિકાએ ચઢેલા પણ તેને એ પટકી દે છે ! તે તમારે ? ચઢેલાને પણ નીચે પટકે તે પછી જ્યાં ચારિત્રની તૈયારીની ભૂમિકા જ નથી, ત્યાં પાપના બચાવ કરી લીધા છે? આપણું કુટેવ એવી છે કે ઝટ દઈને બચાવ કરીએ! “કેમ કઈ ધર્મધ્યાન કરતા નથી?” તે કહીશુ, “ધર્મયાન શક્તિ મુજબ કરું જ છું!” પહેલાં એ માપ કાઢ કે તારી શક્તિ કેટલી છે? ને તેમાં કેટલું કરે છે, ને કેટલું બને તેમ છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org