________________
સુરેન્દ્રદત્ત ફસાય છે...
સુરેન્દ્રદત્તને થાય છે કે “અત્યાર સુધી પત્ની ની એકે માંગણી નામંજૂર કરી નથી. હવે એક છેલ્લી માગણી છે, કે “કાલે ચારિત્ર લેજે !' તે “ભલે મંજૂર કરે ! –એ ખબર ન હતી કે આ પરની પરના પ્રેમમાં તણાતાં હવે તો હું મારા જીવનને જોખમમાં મૂકી રહ્યો છું ! હજુ ગઈ રાત્રિ સુધી જેનું ચારિત્ર્ય ખરાબ છે, એ દીક્ષા લેવાની વાત કરે, તે કેવી રીતે વિશ્વસનીય હૈય? એ વાત પાછળ પણ જરૂર કેઈ દાવપેચ પ્રપંચ હોય છે! પણ આ કેમનસેન્સ-સામાન્ય સમજ પણ બુઠ્ઠી થઈ ગઈ! પત્ની પરના જૂના દક્ષિણે ભાન ભુલાવી દીધું !
આ અનેકાંત છે, . ગુણ દુગમાં પરિણમે અને મહાગુમાં પણ પરિણમે!
એવી જ સ્થિતિ અહીંયાં થઈ. સુરેન્દ્રદત્ત રાજા એક દિવસ માટે પણ પત્નીના દાક્ષિણ્યમાં તણુ! તરત ચારિત્ર લેવાની વાત ઢીલી પાડી. “કલે લઈશ” એમ મન મનામણું કર્યું. તેના પ્રતાપે ઉચ્ચ વૈરાગ્યવાળે સુરેન્દ્રદત્ત અજાયે મહાવિટંબણાને નેતરી રહ્યો છે. વધુ પડતા દાક્ષિણ્યનું પરિણામ દંભી પત્નીની જાળમાં ફસાઈ એક દિવસના પ્રમાદના દેશમાં આવ્યું. જુદી જુદી લાગણીનાં સંમિશ્રણ માણસની વિચિત્ર દશા કરી મૂકે છે. પવિત્ર ને સારી ગણતી લાગણીમાં કઈ સગ વિશેષે એવી મેલી લાગણું મેલે છે કે વિચિત્ર દશા ઊભી થાય છે ! (૧) લેટના કૂકડાને મારવાથી મા રાજી થાય છે તો કરી લે ! (૨) માંસના નામે લેટ ખાવાથી મા રાજી થાય છે તે ખાઈ લ્યો ! (૩) છેલી માગણી પત્નીની છે કે રહી જાએ આજને દિવસ,” તે તે પણ કબૂલ કરી લે ! એમાં એ ન જોયુ કે મા અને પત્ની કેવી છે ! એમની લાગણું એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org