________________
૧૯૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પાછળ સંસ્કાર ઊભા થાય છે. ખેટા સંસ્કાર ભેગા થઈને પછી તેફાન મચાવે છે, જાગી જાગીને મનને તકલાદી કરી મૂકે છે. લાગે કે કલાક બહાર ફરી આવ્યા અગ૨ ગપ્પા માર્યા એમાં શું બગડી ગયુ?
પરંતુ એ સમજવા જેવું છે કે એવાં વિવિધ દશન-શ્રવણથી સરકારની જમાવટ થાય છે. રસ–પૂર્વક જોયું, સાંભળ્યું, ચાખ્યું, સંયુ કે સ્પેશ્ય, ત્યાં એના સંસ્કાર આત્મામાં દાખલ થઈ જ ગયા, એમાં સારુ જેવા સાંભળવાનું તો હોય જ કેટલું ? મેટાભાગે જડની રામાયણ, રાગદ્વેષ વર્ધક દર્શનાદિ. એટલે કુસંસ્કારેને જ ભાર વધવાને. હવે વિચારે કે એ કુસંસ્કારોને ગજાવર સ્ટોક જાગી જાગીને શું કરો ? જડ પુદગલની માયા અને કષાની જ લોથ કે બીજું કાંઈ? પાછું એના પરિણુમાં કેવા પાપનાં ઉપાર્જન અને નવા કુસંસ્કારને સંગ્રહ? ચાટ, પછી હલકા ભાવોમાં તે એમાંથી પાછા વાળનાર મને કેાણ? કે પાછા વળવાનું સમજાય જ ક્યાંથી? અહી જૈનશાન સહિત રૂડા માનવભવમાં નથી સમજાતું કે ભાઈ! બહુ થયુ, હવે બહુ ઈદ્રિના બહારના અનુભવ લેવાનું રહેવા દે, જ્યાં ત્યાં માથે મારવાનું પડતુ મૂક, નહિતર કુસંસ્કારને હાર ગજબ વધી જશે. આ અહીં ન સમજાય, તે પછીના ભમાં સમજવાની વાતેય શી ?
માટે ખાસ કરીને ધર્મકિયા, જ્ઞાનયાન, પ્રભુભકિત, ઉપદેશશ્રવણ ઇત્યાદિ વખતે બીજે આંખ કાન લઈ જ ન જા, નહિતર સાધના કૂચા જેવી થશે. કુસંસ્કાર એાછા કરવાને બદલે વધારવાનું કરાશે ! અસ્તુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org