________________
૧૯૦
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર જોવા મળે તે માટે એટલું તો કરું કે આ મા નહાતી પણ પિશાચણ હતી” એમ કહીને સીધું માનું નાક કરડી ખાધું ! કહે છે, “આ ભયંકર સજાને ભેગ તારા પાપે બનવું પડયું !” માનવના ખેળીયે –
પ્રેમ, વિનય, ભક્તિ, બધું ગુણ, પણ એ પાપથી બચાવનાર હોય તો ગુણ, પણ પાપમાં પાડનાર હોય તે દેષ ! વધુ પડતા દાક્ષિણ્યએ સુરેન્દ્રદત્તને કેવા પાપમાં ધકે ! જીવે ચેરાશ ના ચકવા અનંતીવાર લીધા પછી આત્માનું સારું ઘડતર કરી શકાય એવો ઉત્તમ માનવ ભવ પ્રાપ્ત કર્યો. ઘડતર કરવા માટેની સોગ સામગ્રી પણ મળી. સમજ પણ મળી. પરંતુ મેહનાં કેક એવાં બંધન નડી જાય છે કે જીવથી અવળે હસ્ત લેવાઈ જાય છે, ત્યાં ભ્રમ થાય છે કે “આ પાપ ફેરી કક્ષાનાં કહેવાય !” જીવને મારે તે ઘેર પાપ છે એ ખબર નથી. જીવને ત્રાસ આપે તે પણ પાપ છે. માનવ મન માયા પછી કેઈના પર ખાર, ઝેર રાખવું તે મહા પાપ છે. કૂતરા બિલાડાને કયાં ખ્યાલ જ છે કે આ ખાર, ઝેર રાખવું તે પાપ છે? આ તે માનવ જીવનની હુર કક્ષાએ વિશેષતા પ્રાપ્ત થઈ છે. એ કક્ષાએ એ ભેદને ઉડાવ તે મેટું પાપ
ભયંકર પાપ શું? એ જ કે માંડ માંડ જે વિવેકની કક્ષાએ આપણે આવ્યા છીએ તે વિવેકને તેડી નાખવે.
કેઈ કહે “મને ફલાણાએ હેરાન કરી નાખે, ત્યારે બીજે કહે “અરે ! એને ઠેકી જ નાખવે તે ને, હવે આપણે એમાં ટાપસી પૂરીએ કે બીજું શું થાય?’, તે માનવભવની રૂએ આપણને પ્રાપ્ત થયેલો વિવેક ગુમાવ્યો ગણાય. “આપણી જાતને સંતાપવા જે આવે તેને ઉડાવ, આ પશુ સુલભ અવિવેક છે. અનાદિ સંસારમાં આ જ ચાલ્યો આવ્યો છે. યુગોના યુગે વીત્યે માનવભાવમાં આ તત્વજ્ઞાન મળે છે કે સ્વાર્થના માર્યા, નિર્દોષને તે શું પણ અપરાધીનેય કચડી નાખવાનું વિચારાય નહિ; કેમકે એમ કરતાં અનાદિકાળથી આત્માને કેડે લાગેલ કષાયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org