________________
નવના વિલિની કપટજાળ.
૧૮૯ - દાક્ષિણ્ય ગુણ છે, પણ જે દાક્ષિણ્ય આચાર કે તત્વનું ખૂન કરાવે તે દાક્ષિણ્ય દેષ રૂપ છે.
એમાં પા૫ આચરવું પડતું હોય તે તેને બચાવ નહિ મળે.
સતી સ્ત્રી હોય ને કેઈ એને અડપલુ કરે અથવા કરવા આવે છે? અરે? સતી સ્ત્રીનું ૫ જ ખેંચે ત્યાં સ્ત્રી શર્મમાં રહે તે પરિણામ શું આવે? એ ભાઈ હોય તે પણ ભલે, પણ જ્યાં દેખાય કે આ મર્યાદામાં થાય છે, ત્યાં તેને દક્ષિણક્ય બાજુએ મૂકી દૂહાર કાઢ જેઈ એ, રાડ પાડવી જોઈએ, આ જગતમાં તેવું ઘણું બને છે કે શરમની પાછળ ન બેલી શકાયું તે તેના કારણે ભયકર પાપમાં પડવું પડે છે.
પાપથી બચવા માટે શરમ એ ગુહ્યું છે. પાપમાં પાડનાર શરમ એ દોષ છે.
લાજ, શરમ, ઉણિય-વિનય મર્યાદા વગેરે પાપથી બચાવનાર હોય તે જ એ ગુણ, નહિતર મહાન દેષ છે!
ચઢી માને પ્રેમ દીકરા પર હોય કે નહીં? હેય ને એથી દીકરે દરિયામાં તણાઈચારીઓ કરે તે ગુણ કે નહી ? ના, દેષ!
માના પ્રેમની ખાતર માને છેકરે પાડોશીના ઢગલામાંથી તલ ચેર્યા, તે તેને ચેરીનું વ્યસન લાગ્યું. ભીના શરીરે તલ લગાડેલે છોકરે ઘરમાં આવ્યે હોય અને તે વખતે જે ધમકા હોય કે બે તમાચા માર્યા હોય તો તે કામ અટકી જાય. પણ આ તે માએ દીકરાને દિલ સાથે બઝાડો ! આ ચોરીને દેષ વધતાં વધતાં વધી ગયે અને એક વખત ચેરી કરતાં પકડાયો. રાજાએ ભયંકર સંજા કરવા હાથમાં લીધે, ત્યાં કહે છે, મને જરા માનાં દર્શન કરી આવવા દે !' જવા દીધે. છેક આવ્યા, મા તે રેજની જેમ હરખાઈ ગઈ! પણ આ કહે છે, *તુ* મા છે એટલે મારાથી તારે ઘાત ન કરાય, પણ દુનિયાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org