________________
૧૮૮
શ્રી સમરાદિત્ય ૦ પશેષરમુનિ ચરિત્ર કેમ કલંક? એટલા જ માટે કે,
પતિની હો રહાર રંગરાગમાં મહાલતાં આવડયું. તે હવે શું હારોહાર ત્યાગ-તપમાં વિહરતાં ન આવડે?
આવડવું જ જોઈએ, આ લેકમાન્યતા હતી. પતિના સુખે સુખી જે દુખે દુઃખી શેને કહેવાતી હશે? આજના તાલ જુદા છે. વિધવા બન્યા પછી કદાચ શરીર સવાયું થયુ હૈય! જુલ્મ છે ને? પતિ હતા ત્યાં સુધી જાણે દુઃખ હતું, પતિ ગયા પછી સુખ થયું, નિરાંત થઈ! નયનાવલિનો કેર વિચાર –
નયનાવલિને ચારિત્ર લેવું નથી, એટલે રસ્તા કહે છે, વિચારે છે કે “પતિ જે દીક્ષા લે તો તે મારે પણ તેની પડે, માટે એમની દીક્ષા જ ન થાય એવું કરું. એમને કાલનો દિવસ જ ન દેખા દઉં. આજે જ ખત્મ કરી નાખું.”
રાણું કયાં સુધી પહોંચી? વર્ષો સુધી હૃદય : પીને એણે સુખમાં મહલાવી, એવા પતિના ઘાત કરવાના નિર્ણય પર પણ. આ જોતાં વિચાર કરીએ તો દેખાશે કે અહી સુરેન્દ્રદત્તની ૧ થતી હતી. પિતે નજરે જોયું છે કે આ સ્ત્રીનું ચરિત્ર કલંકિત છે છતાં એના પર વિશ્વાસ મૂક્યો. વિચારવાનું છે એ હતું કે ભલે એને એની દુનિયાના લાહવા લેવા દે, આપણે આપણે માગ લઈ લે. એમ ન કરતાં એ તે કબૂલ થઈ ગયા ! આ મભીર ભૂલ કરી નાખી ! ભેટન કૂકડો માર્યો તે ભયંકર ભૂલ. વળી એ લેટના ટૂકડાને માંસ તરીકે ખાધે તે બીજી ભયંકર ભૂલ, ને પાછું આ સ્ત્રીનું કહેવું માની લીધું તે ત્રીજી ગભીર ભૂલ કરી રહ્યો છે. માતા અને પત્ની તે ભૂલેલાં જ છે " દાક્ષિણ્ય એ ગુણ કે દેષ?
ત્રણે ચીજની સમીક્ષા કરીએ અને સારાંશ કહીએ તે શાથી ખલના થઈ? શું જડે એમાંથી ? કયાં ભૂલ થઈ? માતા પરનું દાક્ષિણ્ય અને પરની તરફનું પણ થોડું ઘણું દાક્ષિણ્ય ! છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org