________________
૧૮૪
શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર જ્ઞાનાવરણ કર્મ નડે છે અથવા જાણું જોઈને ઊંધું કરે છે તે મેહનીય કર્મ નડે છે. મુડદાલગીરીથી ભૂલ કરે છે તો વીર્યંતરાય નડે છે. અભિમાનથી કરે છે તે માનકક્ષાકર્મ નડે છે, અને કુતૂહલથી વાંકે કરે છે તે હાસ્યમેહનીય કર્મ નડે છે. કંઈ ને કંઈ કર્મને પરાધીન બ ભૂલ કરે છે, માટે એ કર્મ-પરવશતાની દયા ખાવા જેવી છે. દિલમાં આવ્યો દયાભાવ રાખી બહાર કદાચ ગુર દેખાડ પડશેતે એ ગુસ્સાનું પાપ નિષ્ફરપણે ન થયું. ત્યારે દયા ન હેય ને છેડો પણ ગુસ્સો કરવા જાઓ તો સંભવ છે કે કઠોર પરિણામ આવી જાય. કરતા ટાળવા પાપને ભય –
એમ વિષયાસક્તિ આદિ પિતાનાં અંગત પાપમાં અંતરમાં પાપને ભય ન હોય તે પણ પરિણામ કઠોર બની જાય. કે મળતા રાખવી હોય તે પાપને ડર રહે. જોઈએ. એમ,
પુદગલના અને જગતના વિચિત્ર રીભાવનું ધ્યાન રહે તે પણ કમળતા રહી શકે. | ગમે તેવું ઇષ્ટ-અનિષ્ટ સામે આવ્યું પણ મનને થાય કે, ઓહએમાં શુ? જગત વિચિત્ર સ્વભાવવાળું છે, એમાં બધુ બને, ત્યાં હર્ષના ઉમાદ કે ખેદની રેતડગીરી શી કરવી? એમ કરવાથી મન અંકલેશવાળું બને છે, કાળું કઠેર બને છે, કાળું કઠેર બનેલુ મન ખતરનાક નીવડે છે, જીવને પરવશ, ગળિયો અને અવિવેકી બનાવે છે, ચીકણાં કર્મ બંધાવે છે..?
વાત આ છે--કઠેરતા લાવનારાં પાપથી બને ત્યાં સુધી આઘા રહે. ને કરવા પડતાં પાપમાં દિલ સાચો, કઠેર ન બનવા દો.
કેમળ દિલ એક મોટી મૂડી છે, સુખ-સંપત્તિની ખાણ છે ત્યારે કઠોર દિલ મહાવિપત્તિઓની ખાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org