________________
૧૮૩
દિલની દર્દભરી પ્રાર્થના લગાવું-નવું કાંક મનમાં આવ્યું તે સમજે કે કઠેર પરિણામ જાગ્યાં, કઠોર પરિણામ જનક પ્રવૃત્તિ પણ છેડે –
એટલા જ માટે સાવધાન રહેવાનું છે કે અંતરનાં પરિણામ કઠેર થાય એવી પ્રવૃત્તિમાં ન ઊતરવું. શ્રાવકને ખેતીને ધંધે કર્મદાન કહી એને ત્યાગ કરવાનું કેમ કહ્યું? આમ જોઈએ તે પલાઈ ખેતી કરે એના કરતાં શ્રાવક ખેતી કરે, તે પેલા કરતાં જીવતી જતના વધારે ક શકે; છતાં એને ત્યાગ કરવાનું જે હ્યું તે એટલા માટે કે એમાં ભારેભાર જીવહિંસા છે અને તે કરવા જતાં અંતરનાં પરિણામ કઠેર બને છે.
આ તો એક દાખલો છે, એવી બીજી જે પ્રવૃત્તિ હદયનાં પરિણામ કઠેર બનાવતી હોય એનાથી આઘા રહેવું જોઈએ. ત્યારે પૂછે કે,
પ્રશ્ન-સંસારમાં રહેલો આ કેટલું જાળવી શકે?
ઉત્તર-મેટાં પાપ તો બનતાં સુધી છેડવાં જ જોઈએ, હવે નાનાં પાપની પ્રવૃત્તિ કરવી પડે છે, પણ ત્યાં પરિણામ નિકુર, કઠેર ન બને એ સાવધગીરી રાખવી જોઈએ. અપુનબંધક આત્માનું લક્ષણ “TIઢ તિવમાવા ’--પાપ નવિ તીવ ભાવે કરે, એનું રહસ્ય આ જ છે, કે પાપ કરતી વખતે પરિણામ તવ ન બનવા દે, નિકુર, કર ન થવા દે. સમકિતદષ્ટિ જીવ માટે કહ્યું છે કે “જોઉં ને નિન જરૂ” તે નિર્વસપણે પાપ નથી કરતા. નિદવસ એટલે નિડુર હૃદયેથી, કઠેર દિલથી. ભલ કરનાર પર વિચાણ –
સાર આ છે કે હૃદય કઠેર ન થવા દે, નિકુર ન બનાવે, કમળ રાખે, મુલાયમ રાખે; પાપના ડરવાળું રાખે, છની દયાવાળું રાખે. કદાચ બહારથી ગુસ્સે દેખાડ પડે, તે પણ સામા ઉપર દિલમાં તિરસ્કાર નહિ, ષ નહિ, પણ દયા આવે કે “બિચારે છવ કર્મવશ ભૂલ કરે છે ! કાં અજ્ઞાન છે, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org