________________
૧૮૨
શ્રી સમરાદિત્ય , ધરમુનિ ચરિત્ર એ પ્રાર્થના અને પૂર્વ કહેલા બીજા ઉપાયે આ જાએ, ત્યારે સાચી વિરકત દશ આવે. પછી ત્યાં કદાચ કોઈ પ્રવૃત્તિ દેખાવમાં મેટા પાપની હય, છતાં મન બહુ કમળ, પાપના ભારે ભયવાળું અને નફરતભર્યું રહેશે.
એથી ઊલટું લાગણી વિનાનાને નાની પણ પાપ પ્રવૃત્તિમાં શ્કેરતા આવી જશે! ' દેખાવમાં દેખાય કે ધને, શાલિભદ્ર ઘાવના પુત્ર જેવા ૩ર૩૨ સ્ત્રીઓની વચમાં બેઠા હતા, તે હૈિયુ કેવું ભેગલબ્ધ હશે? રાગની કઠોરતા કેવીક હશે? એક પત્ની કરતાં બત્રીસ પત્નીનું પાપ તો મેટું ને? પરંતુ દિલ એના પ્રમાણમાં તો શું, કિન્તુ એક પત્ની હવા જેટલુંય કઠેર નહતું. અવસરે એક પત્નીવાલે પણ એટલે બધે ગૃદ્ધ હય, આસકત હોય, વિષયલંપટ અને સ્ત્રીને ગુલામ હોય કે એને કઠેર રાગ વર્તતા હેય, કઠેર પરિણામ હેય.
સારાંશ, પાપની પ્રવૃત્તિ નાની છે, નજીવા પાપનું કાર્ય છે એટલા માત્રથી એ નિયમ નહિ કે ત્યાં પરિણામ મૂદુ જ હોય, કેમલ હય, પાપના ભારે ત્રાસવાળું હોય. આ નિયમ નહિ, કહેર, અત્યંત કઠેર પણ હેય એવું પણ બને. એક ફળ છોલે એ પ્રવૃત્તિ સામાન્ય પાપની, પરંતુ એમાં એમ થયું કે
આહા ! કેટલી સરસ છેલી, આમ છેલવી જોઈએ, તે સમજી રાખો કે એ કઠેર પરિણુમ થયાં, એ ઉગ્ર બનતાં કદાચ એવું પણ બને કે એના પાપે ભવાંતરે જીવતાં જીવે ચામડી ઊતરવાનો નતીજે ભગવો પડે.
એમ કેઈની ભૂલ પર ગુસ્સે થઈ એને કહ્યું, “ગધેડે છે, ભાન નથી; પણ એ કહેવામાં અંતરનાં પરિણામ કઠેર બન્યાં, તે પા૫ કઠેર બંધાવાનું. કદાચ ભારે નીચ ગોત્ર બધાઈ જાય.
માટે આ ખૂબ ધ્યાનમાં રાખી લો કે નાની પણ પાપ પ્રવૃત્તિ કરતાં હૈયુ કઠેર ન બને, એક બદામ ભાંગવી હશે, પણ દિલ કઠેર નહિ બનાવાય. “સાલી! ભાંગતી નથી? લે જોરદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org