________________
દિલની દર્દભરી પ્રાર્થના
વિરક્ત દશા પ્રાપ્ત કરવા માટે પરમાત્માની આગળ ગગદ દિલે કરગરીને પ્રાર્થનાએ સતત ચાલુ રાખવી પડશે, દિલનાં દદ કદા કરવાં પડશે, દર્દભર્યો વૈચત્યવંદન સ્તવન કહેવાં જોઈશે, કહે છે. આ રીતે?
એક નમુણું સૂત્રનાં પદે પદ દિલના દર્દમય અવાજે બેલાય છે? “ અહે પ્રભુ! મારા જેવા પાપીને તું કે લોકોને નામ પરમપુરુષ મળે! શી તારી બલિહારી! કેવી અનેરી વિશેષતાઓ !” આવે કેાઈ ભાવ દિલમાં લાવીને ગદગદ બની એકેક પદ બેલતા હાઈ એ “આઈગરાણું!” “તિસ્થયરાણ!' આ અનુભવ થાય છે ને?
પ્રાર્થના, દર્દભરી પ્રાર્થના વિના ઈષ્ટસિદ્ધિ નથી. ગણધર ભગવાન જેવા પ્રાર્થના કરે છે તે આપણા કલાસ ક્યાં? પ્રાર્થના વિના કેમ જ ચાલે? પ્રાર્થના એટલે પૂર્વ પુરુષના સૂત્ર કે સ્તોત્ર
સ્તવન વગેરે ખાલી ઢેથી ગગડાવી જવાનાં કે રાગથી લલકારી જવાનાં નહિ, પરંતુ હૃદયથી કરગરવાનું, ભીખ માગવાની, કાકલુદી ભરી અજીજી કરવાની, એવારી જતા હૈયાથી ગભીર સ્વરે ગુણગાન કરવાનાં, પણ આ ક્યારે બને? પિતાનાં પાપ બદલ ભારે સંતાપ હય, સ્વાર્થોધતા, મિજાજ, ઘમંડ, વ્રણ ઇત્યાદિ માટે ભારે બળતરા હેય, ગૃહબંધનની વ્યથા હોય, ઉજજવળ જીવન વેડફાઈ રહ્યાને ભારે કચવાટ, પશ્ચાત્તાપ હય, જનમજનમના કુસંસ્કાર તોડવા હશે, તે આ કેળવવું પડશે. પ્રવૃત્તિ દેખાવમાં નાની છતાં ભાવ મેટા
જાતની પામર કંગાળ ને દેષગ્રસ્ત સ્થિતિને આતનાદ રણઝણે, ત્યારે દિલથી પ્રાર્થના થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org