________________
- ૧૮૦
શ્રી સમાદિત્ય યશોધર મુનિ ચરિત્ર ચકવતના હિસાબે ભેગ સામગ્રી અને સશક્ત શરીર કેવાં મળ્યાં છે? છતાં જે એમાં ભારે ચિટકવાપણું, ગાહમૂછ, રાગ અને આકર્ષણ રહેતાં હોય, તે ત્યાં વિરક્તતા મુકેલ છે. તે શુ ચક્રવતીને એ સહેલી છે? ના, સહેલી તે નથી, પરંતુ જેને પ્રવ જીવનની નિષ્કામ જબરદસ્ત ધર્મ સાધનાનું બળ છે ને પચ્ચે જ એવું મળ્યું છે કે જે અસંકિલષ્ટ ભેગ આપે, ત્યાં વિરક્તતા રહેલી છે; સહજ છે, માટે એને ચા કરવા જેવો નથી કે ચક્રવતી એટલું બધું રાખીને વિરક્ત રહી શક્તા હતા તે અમે પણ રહી શકીએ.
ખરી રીતે તે વિરક્ત દશા કેળવવા માટે ત્યાગ કરતા આવવાનું છે. જીવનમાં શક્ય એવા કેટલાય વત નિયમે ભર્યા રાખવાના છે.
સાધુજનેને બહુ સમાગમ અને જિનવાણીનું શ્રવણ તથા તરવનું અધ્યયન-મનન એ મુખ્ય બનાવવાં જોઈશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org