________________
માતાના દાક્ષિણ્યથી કયિત માંસ ભક્ષણ
૧૭૯ મહા પાપરૂપ ન હોય છતાં એ વખતે અંતરનાં પરિણામ ક્રૂર, કાર, નિષ્ફર બની ગયાં હોય. દાખલા તરીકે ભરત ચક્રવતી મહારંભ-મહાપરિગ્રહમાં બેઠા હતા, છતાં હૈયાના ભાવ નિષ્ફર નહેતા, માટે જ રોજ સાધર્મિક પાસે “મા હન, મા હન’ તમારા આત્માને હણે નહિ, હશે નહિ,” સાંભળતા હતા.,
મન હી મેં વૈરાગી ભરતજી” બેલે છે ને? જે નિકુરતા, કહેરતા હત, તે અરીસાભવનમાં વીટી નીકળી જતાં ખાલી આંગળી જેઈ વિરાગ્યને વિચાર આવે? પણ જે જે હે, આ અખતરે કરતા નહિ કે ત્યારે અમે બહારથી મેટાં પાપ રાખીએ છતાં અંતરથી નિકુરતા-કરતા નહિ રાખીએ એટલે વાં નહિ આવે! આ ઝેરી અખતરા કરતા નહિ. કદાચ પૂછવાનું મન થશે, ”
પ્ર-ભરતજીને વાંધો ન આવે, તો અમારે શા માટે વાંધો આવે?
ઉ૦-અહી સમજી રાખે કે ભરતજીને પૂર્વ જન્મમાં જોરદાર અહિંસા-સંયમ-તપની જે સાધના હતી એનાં જબર સુસંસ્કારના બળ પર એ કોમળતા, વિરકતતા રાખી શકતા હતા. પૂર્વની ધર્મસાધનાએ ઉપજેલું પુણ્ય એવું હતું કે ચકવતીપણું મળે જ, પરંતુ સાથે સુસંસકારનું જોર એવું હતું કે વિરતતા પણ એટલા મહાન વૈભવમાંય જાગતી રહે જ.
નિકામ ભાવની સાધનાને આ પ્રતાપ છે કે જે એ વાત રાગ દશાએ પહોંચાડવા જેટલી જોદ્ધાર ન હોય તે જે પુણ્ય આપે છે એ પુણ્ય અસંકિલષ્ટ ભેગ આપે.
અસંકિલષ્ટ ભાગ એટલે એવા સુખાનુભવ અને એવી સામગ્રી કે જેમાં આત્મા રાગાદિના સંક્લેશવા ન બને, ચીકણુ રાગાદિવ ન બને, એમાં આપણે ન થાય, લુબ્ધલંપટ નહિ પણ સાકર પર બેઠેલી માખી જે જાણે અલિસ હોય. - હવે તમે વિચારો તમને જે કાંઈ ભેગ મળ્યા છે, તે સંકિલન્ટ છે કે અસંકિવટ? એમાં તમારું હૃદય કેવું રહે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org