________________
૧૭૮
શ્રી સમરાદિત્ય ૦ યશ મુનિ ચરિત્ર
માણસ માલ ખવામાં અનીતિ કરે છે, કે બીજે માલમાં ઘાલમેલ કરે છે, તે એને એટલું જ લૂંટવાની ઈછા છે, પણ સટ્ટા બજારમાં ચઢેલાને શું છે? “લાખ ગાંસડીને વેપાર છે. મારા હાથમાં નજર આવી જાય તે બતાવી દઉં ! ” કેટલી કાળી લેશ્યા! મન કેટલું ભયંકર બનાવે છે?
ત્યારે આ સીધે હિસાબ છે કે જે પ્રવૃત્તિમાં મન વધારે બગડે તેનાથી આત્માને વધુ ચીકણું કર્મ બંધાય છે. તે ચીકણું કર્મને માર ભારે પડવાને! એક કેરા પર રાજગૃહીનો ભિખારી સાતમી નરકે ગયે ! “બધાને ઉજાણીએ કરવી છે; ને મારું શરું કેાઈ પૂરતું નથી? શિલા પાડીને મારું !” એમાં એટલું મન બગાડયું કે સાતમી નરકે જવું પડયું ! ત્યારે આ બાજુ ભરત અને સગર ચકવતી જેવાને તે વાત વાતમાં ચારિત્ર, ને કેવળજ્ઞાન ! મહાસાહેબી ને મહાપરિગ્રહ ભયંકર નથી એમ નહી, એ ભયંકર જ છે, મન તેથી વધારે બગડે છે, પણ આત્મા એ સાવધાન બને ને એને લાગે, કે “આ તે આજ ફસા જા !” જેવું થયું છે. તો હવે સાવધાન થઈ જવા દે ! એમાંથી કેમ છુટું એની પેરવી કરવા દે !” આમ મન સાચવે તે પછી એક અવસર એ આવે કે જાણે હલકા ફૂલ જેવા સંપત્તિ-વૈભવ છૂટી જતાં વાર નહિ અને ઘાતિકર્મ બધાં જ સહેજ વારમાં ઊડી જાય! આપણે તપસ્યા કરી શરીરનું તેલ કાઢીએ છતાં આપનેણ ઊંચે જતાં કેમ વાર? અને તેઓ ઝટ ઉપર કેમ?
દેખીતી જે પ્રવૃત્તિ ઓછા પાપવાળી લાગે પણ મન વધુ બગાડનારી હોય તે તે બંધ કરવા જેવી.
આ સુરેન્દ્રદત્તની પ્રવૃત્તિમાંથી સાર નીકળે છે.
એનું કારણ વિચારતાં જણાય છે કેપ્રવૃત્તિ કેવા પાપની અને પરિણામ કેવાં -
આ એક મેટું સાયન્સ છે, પ્રવૃત્તિ દેખાવમાં કઈ મેટા પાપની હોય, એને પરિણામ તેવા કઠેર ન હોય, નિર ન હોય, એમ બને. ત્યારે એવું પણ બને કે કઈ પ્રવૃત્તિ દેખાવમાં તેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org